Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા એક વિરોધ પ્રદર્શન દરમિયાન 'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકે Abhijeet Dipke)પર જાહેરમાં શાહી ફેંકવાની (Ink Attack)ઘટના સામે આવી છે

Delhi News/જંતર-મંતર પર અભિજીત દીપકે પર શાહી ફેંકાઈ, બરખા ત્રેહનનો દાવો- ‘ભગવાન રામના અપમાન સામે વિરોધ કર્યો’

પ્રખ્યાત શિક્ષણવિદ અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુક (Sonam Wangchuk)ને દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)માંથી તાત્કાલિક રાહત મળી નથી

New Delhi News/સોનમ વાંગચુકને દિલ્હી હાઈકોર્ટથી વચગાળાની રાહત નહીં

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)નો ખતરો સતત વધી રહ્યો છે. હવે ભાવનગર જિલ્લામાં પણ આ વાયરસથી પ્રથમ મૃત્યુ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે

Bhavnagar News/ભાવનગરમાં ચાંદીપુરા વાયરસથી 6 વર્ષીય બાળકનું મોત

લદ્દાખના પર્યાવરણવિદ્ અને જાણીતા ઇનોવેટર સોનમ વાંગચૂક (Sonam Wangchuk)ના સમર્થનમાં હવે ગુજરાતમાં પણ અવાજ ઉઠવા લાગ્યો છે

Rajkot News/રાજકોટમાં સોનમ વાંગચૂકના સમર્થનમાં ધરણાં

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન (Bullet Train)યોજનાને લઈને જાપાનના ભૂતપૂર્વ ન્યાય પ્રધાન હિદેકી માકિહારા (Hideki Makihara)ના નિવેદન બાદ ચર્ચા તેજ બની છે

National News/જાપાનના ભૂતપૂર્વ મંત્રીનો ભારતીય અધિકારીઓ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબનો આરોપ, ભારતે નકાર્યો

મેક્સિકો (Mexico)ના દક્ષિણી રાજ્ય ચિયાપાસના દરિયાકાંઠા વિસ્તારમાં શુક્રવારે 7.4ની તીવ્રતા (7.4 Magnitude)નો શક્તિશાળી ભૂકંપ (Earthquake)આવતા સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો

Mexico News/મેક્સિકોમાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ચિયાપાસમાં સુનામી એલર્ટ

વડોદરા (Vadodara)ના આજવા રોડ વિસ્તારમાં આવેલી લીલાબા નગર સોસાયટીમાં જૂની અદાવતને લઈને શનિવારે મોડી રાત્રે હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. એક સ્કોર્પિયો કાર (Scorpio Car)ના ચાલકે સ્થાનિક યુવકો પર કાર ચડાવવાનો પ્રયાસ કરતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી

Vadodara News/વડોદરામાં સ્કોર્પિયો કારથી યુવકોને કચડવાનો પ્રયાસ, VIDEO વાયરલ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે (Rain)વિરામ લીધો હતો, પરંતુ હવે બંગાળની ખાડીમાં સક્રિય બનેલા મજબૂત લો પ્રેશર એરિયા અને રાજસ્થાન ઉપર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation)ની અસર રાજ્યમાં ફરી જોવા મળી રહી છે

Gujarat News/ગુજરાતમાં ફરી મેઘમહેર: સુરત-ભાવનગરમાં ધોધમાર વરસાદ, બે સક્રિય સિસ્ટમથી 57 તાલુકામાં વરસાદ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ફરી એકવાર પોલિમર એટલે કે પ્લાસ્ટિક નોટો (Plastic Notes)ના પ્રોજેક્ટને આગળ વધારવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે

National News/10 અને 20 રૂપિયાની નોટો હવે પ્લાસ્ટિકની બનશે? RBIની મોટી તૈયારી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)સરકારનો ઐતિહાસિક નિર્ણય, રાજ્ય સરકારે (Gujarat Government)આઝાદી પછી પ્રથમવાર 75 વર્ષ જૂના ‘ટુકડા ધારા-1947’ (Fragmentation Act 1947)માં મહત્વપૂર્ણ સુધારા કર્યા

Gandhinagar News/ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 75 વર્ષ જૂના ટુકડા ધારા-1947માં સુધારો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy