Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
એલોન મસ્ક (Elon Musk)ની સંપત્તિમાં માત્ર બે દિવસમાં $88.5 બિલિયનનો ઘટાડો નોંધાયો

New Delhi News/મસ્કની સંપત્તિમાં મોટો ઘટાડો, અંબાણી જેટલી સંપત્તિ ઘટી

સુરતના ઉધના વિસ્તારમાં BRTS બસની બેદરકારીભરી ડ્રાઈવિંગને કારણે સર્જાયેલા ગંભીર અકસ્માત (Accident)માં ઘાયલ થયેલી 14 વર્ષની ખતીજા બાનો છેલ્લા 24 કલાકથી વધુ સમયથી બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે

Surat News/સુરતમાં BRTS બસ અકસ્માતમાં 14 વર્ષની ખતીજા ગંભીર, 24 કલાકથી બેભાન

કલોલની એડિશનલ સેસન્સ કોર્ટે સગીરા (Minor Girl)પર દુષ્કર્મ (Rape)અને અપહરણના ગંભીર ગુનામાં આરોપી સામે કડક વલણ અપનાવી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે

Gandhinagar News/સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ

પૂર્વ વડાપ્રધાન આઈ.કે. ગુજરાલ (IK Gujral)ના પુત્ર અને પૂર્વ રાજ્યસભા સાંસદ નરેશ ગુજરાલ (Naresh Gujral) સાથે સંકળાયેલો ₹7.8 કરોડની સાયબર છેતરપિંડી (Cyber Fraud)નો ગંભીર મામલો સામે આવ્યો છે.

New Delhi News/પૂર્વ PM આઈ.કે. ગુજરાલના પુત્ર સાથે ₹7.8 કરોડની સાયબર છેતરપિંડી

વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંના એક એવા હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait)ને લઈને આશાના સંકેતો દેખાઈ રહ્યા છે.

World Newsa/હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલવાની આશા,110 દિવસથી વિશ્વ રાહ જોઈ રહ્યું છે

રાજસ્થાનના ઉદયપુરમાં એક રોમાંચક ઝિપ લાઇન (Zip Line)રાઇડ અચાનક ભયજનક ઘટનામાં ફેરવાઈ ગઈ, જ્યારે ચાર ગુજરાતી મિત્રો પૈકી બે પ્રવાસીઓ 70 ફૂટની ઊંચાઈએ હવામાં લટકતા રહી ગયા

udaipur news/ઉદયપુરમાં ઝિપ લાઇન દરમિયાન ફસાયા ગુજરાતી પ્રવાસીઓ, રેસ્ક્યુ ટીમે બચાવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) આજે ગાંધીનગર ખાતે આગામી અલ-નીનો (El Nino)ના સંભવિત પ્રભાવ સામે રાજ્યની એકંદર સજ્જતાની સમીક્ષા કરવા માટે એક સર્વગ્રાહી અને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી

Gandhinagar News/અલ-નીનોના પડકાર સામે ગુજરાત સરકાર સજ્જ

પશ્ચિમ રેલવે દ્વારા રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (NEET-2026)માં ભાગ લેનાર ઉમેદવારોની સુવિધા તથા વધારાની યાત્રાની માંગને ધ્યાનમાં રાખીને વિશેષ ભાડા પર ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનો (Special Train)ચલાવવામાં આવશે

Ahmedabad News/પશ્ચિમ રેલવે ચલાવશે ત્રણ જોડી NEET-2026 પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો

રાજ્ય સરકારે સુરતમાં દેશનું પ્રથમ વિશેષ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન (Police Station) સ્થાપવાની મંજૂરી આપી છે

Surat News/સુરતમાં દેશનું પ્રથમ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન બનશે

12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (Yoga Day)ની ઉજવણી અંગે વિગતો આપતાં નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષની ઉજવણી વિશિષ્ટ સેવાકીય કાર્યો દ્વારા કરવામાં આવી રહી છે

Mehsana News/આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026: માણસામાં રાજ્યકક્ષાની ઉજવણી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy