Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
ભારત અને ઇંગ્લેન્ડ (India vs England)વચ્ચે એજબેસ્ટન ખાતે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)સ્ટેડિયમમાં મેચનો આનંદ માણતા જોવા મળ્યા હતા

sports news/MS ધોનીના કાનમાં દેખાયેલા ડિવાઈસે ચાહકોમાં જગાવી ઉત્સુકતા, જાણો શું છે તેનો ઉપયોગ

ગુજરાતમાં ચોમાસા (Monsoon)એ ફરી જોર પકડ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે

Gujarat News/ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ, રથયાત્રાના દિવસે અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

પંચમહાલ (Panchmahal)જિલ્લામાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)ને લઈને ચિંતા સતત વધી રહી છે

Panchmahal News/પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના વધુ 3 શંકાસ્પદ કેસ, જિલ્લામાં કુલ 16 કેસ

આફ્રિકી દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (Congo)માં ઇબોલા (Ebola)વાયરસનો પ્રકોપ સતત ગંભીર બનતો જઈ રહ્યો છે.

World News/કોંગોમાં ઇબોલાનો પ્રકોપ : 2 હજારથી વધુ કેસ અને 754 મોત

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ (US-Iran Conflict)ફરી એકવાર ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે

World News/અમેરિકાએ ઈરાન પર દિવસ દરમિયાન હવાઈ હુમલા તેજ કર્યા, પશ્ચિમ એશિયામાં ફરી તણાવની સ્થિતિ

ચાંદખેડા પોલીસે બે વિદેશી મહિલા (Foreign Women)નાગરિકોને ડિટેઇન કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad News/અમદાવાદમાં ગેરકાયદે રહેતી બે વિદેશી મહિલાઓ ઝડપાઈ

જૂનાગઢ (Junagadh)ના ભવનાથ વિસ્તારમાં બનેલી આધેડની હત્યાના કેસ (Bhavnath Murder Case)માં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે

Junagadh News/ભવનાથ હત્યા કેસમાં ત્રણ આરોપી ઝડપાયા,મંગળસૂત્રની ચોરીની શંકામાં હત્યા કરી હતી

setback-mamata-banerjee-madan-તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી મદન મિત્રા એ પક્ષ છોડીને ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથ સાથે જોડાવાની જાહેરાત કરી છે. લાંબા સમયથી મમતા બેનર્જી (Mamata Banerjee)ના વિશ્વાસુ ગણાતા નેતાના આ નિર્ણયથી રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

West Bengal News/મમતા બેનર્જીને વધુ એક ઝટકો,મદન મિત્રા બળવાખોર જૂથમાં જોડાયા

અમદાવાદ (Ahmedabad)ના એક વેપારીએ પોતાની પત્ની અને તેના જીમ ફ્રેન્ડ સાથેના અફેર (Gym Affair)ના  ગંભીર આક્ષેપો સાથે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે

Ahmedabad News/જીમ ફ્રેન્ડ સાથે પત્નીના અફેરનો વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો

ગુજરાતમાં વાહકજન્ય રોગ (Vector Borne Diseases)ના નિયત્રંણ અને નાબુદી માટે તકેદારીના વિશેષ પગલાં લેવાનો અનુરોધ રાજ્યના આરોગ્ય કમિશનર (ગ્રામ્ય)  ડૉ. રતનકંવર ગઢવીચારણે કર્યો છે

Gujarat News/ગુજરાતમાં વાહકજન્ય રોગ સામે આરોગ્ય વિભાગ એલર્ટ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy