ગુજરાત/ રાજીવ ગાંધી ભવનનું નામ હજ હાઉસ લખ્યું : જગદીશ ઠાકોરના નિવેદન પર બજરંગદળનો વિરોધ

અમદાવાદ GPCC ઓફિસ પર બજરંગદળે વિરોધ કરતાં પોસ્ટરલગાવ્યા છે. અને રાજીવ ગાંધીની પ્રતિમા પર હજ હાઉસના લગાવ્યા પોસ્ટર પણ ચોટાડ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
ડોક્ટર 1 રાજીવ ગાંધી ભવનનું નામ હજ હાઉસ લખ્યું : જગદીશ ઠાકોરના નિવેદન પર બજરંગદળનો વિરોધ

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદન ને લઈ ગુજરાતનાં રાજકારણમાં ભારે હોબાળો મચ્યો છે. હવે બજરંગ દળમાં આ વિરોધ માં જોડાયું છે. અને કોંગ્રેસ કાર્યાલય ને હજ હાઉસ એવું નામ આપ્યું છે. અને જગદીશ ઠાકોરના નિવેદન ઉપર પોતાનો વિરોધ વિકટ કર્યો છે.

c2 1 રાજીવ ગાંધી ભવનનું નામ હજ હાઉસ લખ્યું : જગદીશ ઠાકોરના નિવેદન પર બજરંગદળનો વિરોધ

અત્રે નોધનીય છે કે, જગદીશ ઠાકોરના નિવેદન પર બજરંગદળએ પોતાનો વિરોધ નોધાવ્યો છે. અમદાવાદ GPCC ઓફિસ પર બજરંગદળે વિરોધ કરતાં પોસ્ટરલગાવ્યા છે. અને રાજીવ ગાંધીની પ્રતિમા પર હજ હાઉસના લગાવ્યા પોસ્ટર પણ ચોટાડ્યા છે. કોંગ્રેસ ઓફિસ પર હજ હાઉસનું લખાણ લખ્યું છે. મોડી રાત્રે કોંગ્રેસ ઓફિસના મુખ્ય ગેટ પર લખાણ કરવામાં આવ્યું હતું.  રાજીવ ગાંધી ભવનનું નામ હજ હાઉસ લખ્યું છે.

c1 1 રાજીવ ગાંધી ભવનનું નામ હજ હાઉસ લખ્યું : જગદીશ ઠાકોરના નિવેદન પર બજરંગદળનો વિરોધ

વહેલી સવારે બજરંગ દળના કાર્યકરો કૉંગ્રેસ કાર્યાલય પર ધસી આવ્યા હતા. તેમણે કૉંગ્રેસ કાર્યાલય બહારના લાગેલા પોસ્ટરો પર કાળી શાહી ફેંકીને વિરોધ વ્યક્ત કર્યો છે. પોસ્ટરમાં જગદીશ ઠાકોરના મોંઢાને શાહીથી રંગી દઈને વિરોધ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, પૂર્વ પીએમના નામનો ઉલ્લેખ કરીને જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, દેશની સંપત્તિ પર સૌથી પહેલો હક લઘુમતીઓનો છે. તેમના આ નિવેદન બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો છે.

ઉલ્લેખનીય છે કે, જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે દેશની તિજોરી પર સૌથી પહેલો માઇનોરીટીનો હક છે. એક લધુમતી સંમેલનમાં જગદીશ ઠાકોરે નિવેદન આપ્યુ હતું . જોકે આ લખાણ અંગે કોંગ્રેસ નેતાઓને જાણ થતાં લખાણ પર સફેદ કુંચડો ફેરવાયો છે.

ગુજરાત / રાજ્યના 40 હજારથી વધુ ડોક્ટરોની આજે હડતાળ, IMAનું એલાન