Not Set/ થરાદ કેનાલમાં વધુ એક મહિલા ડૂબી, મહિલાની શોધખોળ કરી ચાલુ

બનાસકાંઠા, બનાસકાંઠાના થરાદ કેનાલમાં પાણી ભરવા ગયેલી મહિલાનો એકાએક પગ લપસી જતાં પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. આ અંગે લોકોને જાણ થતાં લોકોના ટોળેટોળા કેનાલે આવી પહોંચ્યા હતા. લોકોએ મહિલાને ડૂબતા જોઈ જતાં થરાદ નગરપાલિકાને જાણ કરતાં પાલિકાએ  તરવૈયાઓને મહિલાની શોધખોળ કેનાલમાં ઉતાર્યા હતા.તરવૈયાઓએ મહિલાની શોધખોળ ચાલુ કરી દીધી છે.

Gujarat Others Videos
744503 rupanivijay 040518 4 થરાદ કેનાલમાં વધુ એક મહિલા ડૂબી, મહિલાની શોધખોળ કરી ચાલુ

બનાસકાંઠા,

બનાસકાંઠાના થરાદ કેનાલમાં પાણી ભરવા ગયેલી મહિલાનો એકાએક પગ લપસી જતાં પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. આ અંગે લોકોને જાણ થતાં લોકોના ટોળેટોળા કેનાલે આવી પહોંચ્યા હતા. લોકોએ મહિલાને ડૂબતા જોઈ જતાં થરાદ નગરપાલિકાને જાણ કરતાં પાલિકાએ  તરવૈયાઓને મહિલાની શોધખોળ કેનાલમાં ઉતાર્યા હતા.તરવૈયાઓએ મહિલાની શોધખોળ ચાલુ કરી દીધી છે.