Not Set/ સુરતમાં દેખાયો અજીબ નજારો, લોક ડાયરામાં રૂપિયાની સાથે ઉછળ્યા તકિયા

ગુજરાતમાં લોક ડાયરા દરમિયાન તમે ઘણીવાર રૂપિયાનો વરસાદ થતા જોયો હશે. પરંતુ આજે અમે તમને જે બતાવીશુ તે તમે જોઇને ચોંકી જશો. સુરતનાં સરથાણા વિસ્તારમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ડાયરામાં ઘણા રૂપિયા ઉછળ્યા હતા સાથે સાથે લોકોએ તાનમાં આવીને તકિયા પણ ઉછાળ્યા હતા. આપને જણાવી દઇએ કે, સુરતનાં સરથાણામાં અલ્પા પટેલ અને […]

Gujarat Surat
takiya સુરતમાં દેખાયો અજીબ નજારો, લોક ડાયરામાં રૂપિયાની સાથે ઉછળ્યા તકિયા

ગુજરાતમાં લોક ડાયરા દરમિયાન તમે ઘણીવાર રૂપિયાનો વરસાદ થતા જોયો હશે. પરંતુ આજે અમે તમને જે બતાવીશુ તે તમે જોઇને ચોંકી જશો. સુરતનાં સરથાણા વિસ્તારમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ડાયરામાં ઘણા રૂપિયા ઉછળ્યા હતા સાથે સાથે લોકોએ તાનમાં આવીને તકિયા પણ ઉછાળ્યા હતા.

આપને જણાવી દઇએ કે, સુરતનાં સરથાણામાં અલ્પા પટેલ અને રાજભા ગઢવીનો ડાયરો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. લોકો અલ્પા પટેલનાં ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા. ઉલ્લેખનીય છે કે આવા અનેક વીડિયો સામે આવ્યા છે. જેમાં લોકો રૂપિયાનો વરસાદ કરતાં હોય છે.  પરંતુ અહી લોકો ગીતોનાં તાલે એવા ઝુમ્યા કે રૂપિયા સહિત તકિયા પણ ઉછાળવા લાગ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.