Vadodara News : MLA શૈલેષ સોટ્ટાએ જાહેર મંચ પર નિવેગન આપતા ચકચાર મચી છે.જેમાં APMCની ચૂંટણીમાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે.દરમિયાન MLA શૈલેષ મેહતાએ જાહેરમંચ પરથી નિવેદન આપ્યું હતું.MLAએ આપણા જ લોકો વિરોધીઓને મદદ કરી રહ્યા હોવાનું નિવેદન આપ્યું હતું.
તે સિવાય તમામ લોકોના નામ મારી પાસે આવી ગયા છે, એમ પણ શૈલેષ સોટ્ટાએ કહ્યું હતું. શૈલેષ સોટ્ટાએ કહ્યું હતું કે આગામી 10 તારીખે APMCની ચૂંટણી થશે.તે સિવાય 11 તારીખે તેમને સમજાશે ભાજપની વિરુદ્ધ જઈને શું મળ્યું…? ગદ્દારી કરવા નિકળેલ લોકોને મારી ખુલ્લી ચેલેન્જ છે એમ શૈલેષ સોટ્ટાએ કહ્યું હતું.
AMPCની એક સીટ જીતાડીને તમે બતાવજો, એમ શૈલેષ સોટ્ટાએ વધુમાં કહ્યું હતું. આગામી 10 નેવેમ્બરે ડભોઇ APMCની ચૂંટણી યોજવાની છે.
આ પણ વાંચો:વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ નિતીન ગડકરીને પત્ર લખ્યો, ટોલ ટેક્સમાં બમણો વધારાની પુનઃ વિચારણા અંગે
આ પણ વાંચો:વડોદરામાં 12.71 લાખની ઠગાઈ કરી શખ્સ ફરાર, મુથુટ ફાઇનાન્સ કંપનીને ભરોસો મુકવો ભારે પડ્યો
આ પણ વાંચો:વડોદરા સાવલી નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો, હત્યા થઈ હોવાની શંકા
