Not Set/ વડોદરાથી ચૂંટણી લડી શકે છે પીએમ નરેન્દ્ર મોદી,જયનારાયણ વ્યાસે કર્યો ભવ્ય વિજયનો દાવો

વડોદરા, વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર નક્કી કરવા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે વડાપ્રધાન ફરીએકવાર વડોદરાથી ચૂટણી લડે તેવી ચર્ચા પર નિરીક્ષક જયનારાયણ વ્યાસે પ્રતિક્રિયા આપી હતી. આ સાથે એવો પણ દાવો કર્યો હતો કે રાજ્યની તમામ 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થશે.

Top Stories Gujarat Vadodara Videos
mantavya 320 વડોદરાથી ચૂંટણી લડી શકે છે પીએમ નરેન્દ્ર મોદી,જયનારાયણ વ્યાસે કર્યો ભવ્ય વિજયનો દાવો

વડોદરા,

વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર નક્કી કરવા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે વડાપ્રધાન ફરીએકવાર વડોદરાથી ચૂટણી લડે તેવી ચર્ચા પર નિરીક્ષક જયનારાયણ વ્યાસે પ્રતિક્રિયા આપી હતી. આ સાથે એવો પણ દાવો કર્યો હતો કે રાજ્યની તમામ 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થશે.