Not Set/ આ ત્રણ કંપનીના ૨૦ કરોડ સિમકાર્ડ થઇ શકે છે બંધ, જાણો કારણ

વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલ દ્વારા પ્રતિ વ્યક્તિ ઓછો ખર્ચ કરનાર શ્રેણીમાં જે યુઝર આવતા હશે તેમાં સીમ કાર્ડ બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે દર મહીને જે યુઝર ૩૫ રૂપિયાથી ઓછા રૂપિયા મોબાઈલ નેટવર્ક પર ખર્ચ કરતા હશે તે લોકોનું મોબાઈલ કનેક્શન બંધ કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આશરે ૨૦ કરોડ યુઝરના […]

Top Stories India Trending Business
phone12 660 011415013646 આ ત્રણ કંપનીના ૨૦ કરોડ સિમકાર્ડ થઇ શકે છે બંધ, જાણો કારણ

વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલ દ્વારા પ્રતિ વ્યક્તિ ઓછો ખર્ચ કરનાર શ્રેણીમાં જે યુઝર આવતા હશે તેમાં સીમ કાર્ડ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

કંપનીના જણાવ્યા પ્રમાણે દર મહીને જે યુઝર ૩૫ રૂપિયાથી ઓછા રૂપિયા મોબાઈલ નેટવર્ક પર ખર્ચ કરતા હશે તે લોકોનું મોબાઈલ કનેક્શન બંધ કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આશરે ૨૦ કરોડ યુઝરના ૨ જી મોબાઈલ કનેક્શન બન્ધ કરી શકે તેમ છે.

હાલ આ ગણતરીમાં એરટેલના આશરે ૧૦ કરોડ લોકો અને વોડાફોન અને આઈડિયાના આશરે ૧૫ કરોડ યુઝરના કનેક્શન બન્ધ શકે થઇ છે.