Election/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની ફોજ તૈયાર, સી.આર.પાટીલે હોદ્દેદારો અને અગ્રણીઓની યાદી કરી જાહેર

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021 સંદર્ભે પ્રદેશ અગ્રણીઓ અને નવનિયુકત પ્રદેશ હોદ્દેદારો અને જિલ્લાની જવાબદારીઓ સોંપી છે. જેની યાદી આ પ્રમાણે છે.

Top Stories
bjp2 4 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની ફોજ તૈયાર, સી.આર.પાટીલે હોદ્દેદારો અને અગ્રણીઓની યાદી કરી જાહેર

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021 સંદર્ભે પ્રદેશ અગ્રણીઓ અને નવનિયુકત પ્રદેશ હોદ્દેદારો ને જિલ્લાની જવાબદારીઓ સોંપી છે. જેની યાદી આ પ્રમાણે છે.

જેમાં ડાંગ, વલસાડ, નવસારી, સુરત, તાપી, ભરૂચ નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં જિલ્લા દીઠ બે-બે અગ્રણીઓને તેમજ એક હોદેદારને જવાબદારી સોંપવામાં આવી છે. જેના પર નજર કરીએ તો…

res 1 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની ફોજ તૈયાર, સી.આર.પાટીલે હોદ્દેદારો અને અગ્રણીઓની યાદી કરી જાહેર

res 2 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની ફોજ તૈયાર, સી.આર.પાટીલે હોદ્દેદારો અને અગ્રણીઓની યાદી કરી જાહેર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…