Not Set/ બગસરા-ધનેરા નગર પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપે માર્યુ મેદાન, કોંગ્રેસનો રકાસ

અમરેલી-બગસરા નગર પાલિકાની પેટાચૂંટણીમાં પાંચમાંથી ચાર બેઠક પર ભાજપે કબ્જો જમાવ્યો છે. તો એક બેઠક કોંગ્રેસના ફાળે ગઇ છે. પાંચ સદસ્યોની પેટા ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે. કોંગ્રેસના એક માત્ર ઉમેદવાર જયસુખ મેર કે જેઓ ફક્ત 30 મતે વિજયી બન્યા છે. વોર્ડ નંબર 2માં હંસાબેન માલવિયાનો 143 મતે વિજય થયા, તો વોર્ડ નંબર 3માં […]

Top Stories Gujarat Others
bjp vs congress બગસરા-ધનેરા નગર પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપે માર્યુ મેદાન, કોંગ્રેસનો રકાસ

અમરેલી-બગસરા નગર પાલિકાની પેટાચૂંટણીમાં પાંચમાંથી ચાર બેઠક પર ભાજપે કબ્જો જમાવ્યો છે. તો એક બેઠક કોંગ્રેસના ફાળે ગઇ છે. પાંચ સદસ્યોની પેટા ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે. કોંગ્રેસના એક માત્ર ઉમેદવાર જયસુખ મેર કે જેઓ ફક્ત 30 મતે વિજયી બન્યા છે. વોર્ડ નંબર 2માં હંસાબેન માલવિયાનો 143 મતે વિજય થયા, તો વોર્ડ નંબર 3માં આશાબેન દેશાણીનો 892 અને વોર્ડ નંબર 3માં વિલાસબેન પાધડાલનો 780 મતે વિજય થયો. તો વોર્ડ નંબર 7માં શિલ્પાબેન સોનગરાનો 120 મતે વિજય થયો છે..

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

ધાનેરા નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી.  નગર પાલિકાના પ્રમુખ સસ્પેન્ડ થતા પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે કુલ 1195 મત હાંસલ કરી છે. કોંગ્રેસના ઉમેદવાર ઈશાજી રાજપૂતને ફક્ત 567 મત મળતા તેમની હાર થઈ છે. ઈશાજી રાજપૂતે ભાજપના ઉમેદવાર જબરાજી રાજપૂતને તેમની જીત બદલ શુભેચ્છા પણ પાઠવી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.