Dahod/ મનરેગા શાખામાંથી ઝડપાયો લાંચિયો અધિકારી

રૂ.2000 ની લાંચ લેતા આશિષ લાંબાની અધિકારીઓએ કરી ધરપકડ

Top Stories Gujarat
White Minimalist And Natural Travel YouTube Thumbnail 26 મનરેગા શાખામાંથી ઝડપાયો લાંચિયો અધિકારી

 

લાંચ લેવી અને લાંચ આપવી બન્ને ગુનો બને છે. lતેમછતા લાંચરૂશ્દાવતના ગુના અટકવાનું નામ લેતા નથી. હોદમાં બનેલા એક બનાવમાં એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)એ મનરેગા શાખામાંથી એક લાંચિયા અધિકારીની ધરપકડ કરી હતી. એસીબીના અધિકારીઓને આ અંગે માહિતી મળી હતી. હતી. જેમાં મનરેગામાં APO તરીકે કામ કરતા આશિષ લાંબાએ એક વ્યક્તિ પાસે રૂ.20,000 ની લાંચ માંગી હતી.

જોકે આ વ્યક્તિએ લાંચ આપવી ન હોવાથી એસીબીમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેને આધારે અધિકારીઓએ એપીઓ આશિષ લાંબાને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.

અંતે એસીબીના અધિકારીઓએ ઝાલોદ તાલુકા પંચાયતમાં  મનરેગા શાખામાં છટકુ ગોઠવ્યું હતું. જેમાં રૂ.2000 ની લાંચ લેતા આશિષ લાંબાની અધિકારીઓએ ધરપકડ કરી હતી.આ અંગે એસીબીના અધિકારીઓ વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ પોલીસ કમિશનરની મનમાની, મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ

આ પણ વાંચો: અમદાવાદમાં રાજપથ રોડ પરના કેફેના ફૂડમાંથી નીકળી જીવાત

આ પણ વાંચો: ગુજરાત સરકારનો આદેશ, તમામ સરકારી કર્મીઓએ સંપત્તિ જાહેર કરવી પડશે