Not Set/ બજેટ 2020: નાણાં પ્રધાને બજેટ ભાષણ દરમિયાન દિનાનાથ કૌલની કાશ્મીરી કવિતા વાંચી

નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ લોકસભામાં રજૂ કરી રહ્યા છે. ત્યારે નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન પંડિત દીનાનાથ કૌલની કાશ્મીરી કવિતા વાંચી હતી. हमारा वतन फिर से हुआ शालीमार बाग जैसा हमारा वतन डल झील में खिलते कमल जैसा नौजवानों के गर्म खून जैसा मेरा वतन तेरा वतन हमारा वतन दुनिया का […]

Top Stories India
budget 1 બજેટ 2020: નાણાં પ્રધાને બજેટ ભાષણ દરમિયાન દિનાનાથ કૌલની કાશ્મીરી કવિતા વાંચી

નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ લોકસભામાં રજૂ કરી રહ્યા છે. ત્યારે નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન પંડિત દીનાનાથ કૌલની કાશ્મીરી કવિતા વાંચી હતી.

हमारा वतन फिर से हुआ शालीमार बाग जैसा

हमारा वतन डल झील में खिलते कमल जैसा

नौजवानों के गर्म खून जैसा

मेरा वतन तेरा वतन हमारा वतन

दुनिया का सबसे प्यारा वतन

તેમણે વધુમાં કહ્યું – ભારતમાં 15 થી 65 વર્ષના ઉત્પાદક વય જૂથમાં સૌથી વધુ લોકો છે. આ બજેટ ત્રણ મહત્વપૂર્ણ થીમ્સની આસપાસ બનાવવામાં આવ્યું છે. બધા માટે આર્થિક વિકાસ, જે વડાપ્રધાને વારંવાર તેમના ભાષણમાં પુનરાવર્તન કર્યું છે. ભારતમાં ડિજિટલ ક્રાંતિએ વિશ્વમાં પોતાને એક અનોખા નેતા તરીકે સ્થાપિત કર્યું છે. આ બજેટ દરેક નાગરિકના જીવનને આરામદાયક બનાવવા માટે સમર્પિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.