Not Set/ Budget2020/ “મારુ મંતવ્ય” – જાણો કેવી છે બજેટમાં ટેક્ષટાઇલ ઉદ્યોગની અપેક્ષા

31 જાન્યુઆરીથી શરુથવા જઇ રહેલા સંસદનું બજેટસત્ર પર હાલ દેશભરની મીટ મંડાયેલી જોવામાં આવી રહી છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ખાસ કરીને નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા બજેટ 2020 પાસે દેશભરનાં ઉદ્યોગપતિ, નાના-મોટા વેપારી અને પ્રોફેશનલોથી માંડીને સામાન્ય માણસની શું અપેક્ષા છે તે ધ્યાનમાં રાખીને તૈયારને બજેટ ડ્રાફટ તૈયાર કરવામાં આવે છે ત્યારે ચાલો જાણીએ […]

Top Stories Gujarat Others
maru mantavya budget Budget2020/ "મારુ મંતવ્ય" - જાણો કેવી છે બજેટમાં ટેક્ષટાઇલ ઉદ્યોગની અપેક્ષા

31 જાન્યુઆરીથી શરુથવા જઇ રહેલા સંસદનું બજેટસત્ર પર હાલ દેશભરની મીટ મંડાયેલી જોવામાં આવી રહી છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ખાસ કરીને નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા બજેટ 2020 પાસે દેશભરનાં ઉદ્યોગપતિ, નાના-મોટા વેપારી અને પ્રોફેશનલોથી માંડીને સામાન્ય માણસની શું અપેક્ષા છે તે ધ્યાનમાં રાખીને તૈયારને બજેટ ડ્રાફટ તૈયાર કરવામાં આવે છે ત્યારે ચાલો જાણીએ શું છે બજેટમાં ટેક્ષટાઇલ ઉદ્યોગની અપેક્ષા…..

  • બજેટ 2020-21……
  • આ વર્ષના બજેટમાં શું હશે ખાસ?
  • ટેક્ષટાઇલ ઉદ્યોગને બજેટમાં શું છે અપેક્ષા.?
  • ટેક્ષટાઇલ ઉદ્યોગમાં મંદીનો માહોલ
  • ટેક્સટાઇલ ઉદ્યોગમાં વેરાકીય રાહત આપવાની માંગ
  • GST આવ્યા બાદ વેપારીઓની મુશ્કેલીઓ વધી
  • ટેક્ષટાઇલ ઉદ્યોગમાં મંદીને કારણે બેરોજગારી વધી

જુઓ Budget2020/ “મારુ મંતવ્ય” – જાણો કેવી છે બજેટમાં ટેક્ષટાઇલ ઉદ્યોગની અપેક્ષા – મંતવ્ય ન્યૂઝનાં આ ખાસ અહેવાલનાં સથવારે…..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.