અમદાવાદ,
પેટ્રોલ ડિઝલમાં ભાવ ઘટાડો યથાવત છે. ત્યારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 20 પૈસાનો ઘટાડો થયો છે. ડીઝલના ભાવમાં 07 પૈસાનો ઘટાડો થયો છે. પેટ્રોલ પ્રતિ લીટર 79.55 રૂપિયા તથા ડીઝલ પ્રતિ લીટર 73.78 રૂપિયા થયો છે.
મુંબઈમાં પણ પેટ્રોલના ભાવમાં 20 પૈસાનો ઘટાડો થયો છે. ડીઝલના ભાવમાં 08 પૈસાનો ઘટાડો થયો. પેટ્રોલ પ્રતિ લીટર 85.04 રૂપિયા થયો. ડીઝલ પ્રતિ લીટર 77.32 રૂપિયા થઇ ગયો છે.
દિલ્હી:પેટ્રોલ ડિઝલમાં ભાવ ઘટાડો યથાવત
પેટ્રોલમાં 20 પૈસાનો ઘટાડો
ડીઝલમાં 07 પૈસાનો ઘટાડો
પેટ્રોલ પ્રતિ લીટર 79.55 રૂપિયા
ડીઝલ પ્રતિ લીટર 73.78 રૂપિયા
મુંબઈ:પેટ્રોલ ડિઝલમાં ભાવ ઘટાડો યથાવત
પેટ્રોલમાં 20 પૈસાનો ઘટાડો
ડીઝલમાં 08 પૈસાનો ઘટાડો
પેટ્રોલ પ્રતિ લીટર 85.04 રૂપિયા
ડીઝલ પ્રતિ લીટર 77.32 રૂપિયા
અમદાવાદ:પેટ્રોલ ડિઝલમાં ભાવ ઘટાડો યથાવત
પેટ્રોલમાં 19 પૈસાનો ઘટાડો
પેટ્રોલ પ્રતિ લીટર 76.60 રૂપિયા
ડીઝલમાં 07 પૈસાનો ઘટાડો
ડીઝલ પ્રતિ લીટર 77.06 રૂપિયા
જામનગરમાં પેટ્રોલ ડિઝલમાં ભાવ
ડીઝલ રૂ.77.06, પેટ્રોલ રૂ.76.56 પ્રતિલીટર
રાજકોટમાં પેટ્રોલ ડિઝલમાં ભાવ
ડીઝલ રૂ. 76.99, પેટ્રોલ રૂ. 76.46 પ્રતિલીટર
વડોદરામાં પેટ્રોલ ડિઝલમાં ભાવ
ડીઝલ રૂ.76.94 , પેટ્રોલ રૂ. 76.42 પ્રતિલીટર
સુરતમાં પેટ્રોલ ડિઝલમાં ભાવ
ડીઝલ રૂ. 77.22, પેટ્રોલ રૂ. 76.69 પ્રતિલીટર
ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો હતો. આથી અહીં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર 79.75 રૂપિયા થઇ ગયો હતો. જ્યારે દિલ્હીમાં ડીઝલના ભાવ 20 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું હતું. આથી ડીઝલના ભાવ સોમવારના રોજ 73.85 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું હતું.
મુંબઇમાં પણ સોમવારના રોજ પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો હતો. આથી અહીં પેટ્રોલના ભાવ 85.24 રૂપિયા પ્રતિ લીટર થયો હતો. સાથો સાથ ડીઝલના ભાવ 21 પૈસા પ્રતિ લીટર કરી ઘટાડાની સાથે 7.40 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો હતો.