Not Set/ સ્કૂલના સંચાલકો સામે HC ની લાલ આંખ, કહ્યું- જ્યાં સુધી શાળા ખૂલશે નહિ, ત્યાં સુધી…

કોરોના વાયરસની મહામારીના કારણે રાજ્યમાં તમામ સ્કૂલો બંધ છે, પરંતુ ત્યારબાદ પણ કેટલીક સ્કુલોના સંચાલકો દ્વારા બેફામ ફી વસુલાઈ રહી છે. આવામાં ફી મામલે વિદ્યાર્થીઓના વાલીઓને રાહતના સમાચાર મળ્યા છે.  ગુજરાત હાઇકોર્ટે સ્કુલ ફી મામલે વાલીઓને મોટી રાહત આપી છે અને આદેશ આપ્યો છે કે, સ્કૂલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કુલ ફીની માંગણી […]

Ahmedabad Gujarat
ab9dd0880500cf9b7c20e98eb6358500 સ્કૂલના સંચાલકો સામે HC ની લાલ આંખ, કહ્યું- જ્યાં સુધી શાળા ખૂલશે નહિ, ત્યાં સુધી...
ab9dd0880500cf9b7c20e98eb6358500 સ્કૂલના સંચાલકો સામે HC ની લાલ આંખ, કહ્યું- જ્યાં સુધી શાળા ખૂલશે નહિ, ત્યાં સુધી...

કોરોના વાયરસની મહામારીના કારણે રાજ્યમાં તમામ સ્કૂલો બંધ છે, પરંતુ ત્યારબાદ પણ કેટલીક સ્કુલોના સંચાલકો દ્વારા બેફામ ફી વસુલાઈ રહી છે. આવામાં ફી મામલે વિદ્યાર્થીઓના વાલીઓને રાહતના સમાચાર મળ્યા છે. 

ગુજરાત હાઇકોર્ટે સ્કુલ ફી મામલે વાલીઓને મોટી રાહત આપી છે અને આદેશ આપ્યો છે કે, સ્કૂલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કુલ ફીની માંગણી નહિ કરી શકે છે. આ સ્થિતિમાં સ્કૂલો ફી માટે શાળાઓ વાલીઓને દબાણ નહિ કરી શકે. સ્કૂલ તરફથી ફી ભરવા પર દબાણ ન કરે તો ડીઈઓ પગલાં લેવાના રહેશે. 

આપને જણાવી દઈએ કે, કોરોનાના કાળમાં વિદ્યાર્થીઓની ફી ભરવા મુદ્દે સ્કૂલો દ્વારા દબાણ કરાયા હોવાના સમાચાર મળ્યા હતા અને પછીથી હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.