Not Set/ રેસીપી/ આજે જ તમારા રાત્રીના ભોજનમાં બનાવો ગોળી પુલાવ

 સામગ્રી 2 કપ ચોખા   2 કપ બેસન    1 કપ દહીં 1 ટેબલ સ્પૂન ગરમ મસાલા પાવડર    1 ટેબલ સ્પૂન ધાણા પાવડર    1 ટેબલ સ્પૂન લાલ મરચા પાવડર   2 ચમચી વરિયાળી 2 ચમચી અજમો   ગાર્નિશ કરવા માટે મિંટ પાન   મીઠું સ્વાદ મુજબ તેલ જરૂર મુજબ ઘી જેટલું જરૂરી હોય બનાવવાની રીત પહેલા તો બેસન, દહીં, મીઠું અને અજમાને મિક્સ […]

Lifestyle
403a0cf101918ee404526d1625047998 રેસીપી/ આજે જ તમારા રાત્રીના ભોજનમાં બનાવો ગોળી પુલાવ

 સામગ્રી

કપ ચોખા  

કપ બેસન   

કપ દહીં

ટેબલ સ્પૂન ગરમ મસાલા પાવડર   

ટેબલ સ્પૂન ધાણા પાવડર   

ટેબલ સ્પૂન લાલ મરચા પાવડર  

ચમચી વરિયાળી

ચમચી અજમો  

ગાર્નિશ કરવા માટે મિંટ પાન  

મીઠું સ્વાદ મુજબ

તેલ જરૂર મુજબ

ઘી જેટલું જરૂરી હોય

બનાવવાની રીત

પહેલા તો બેસનદહીંમીઠું અને અજમાને મિક્સ કરી લો. ત્યારબાદ તેનાં નાના-નાના બોલ્સ બનાવી લો. હવે મધ્યમ આંચ ફ્રાઇંગ પેનમાં તેલ ગરમ કરી લો.

તેલ ગરમ થઇ જાય એટલે તેમાં આ બોલ્સને ફ્રાય કરી લો. હવે પ્રેશર કુકરમાં બાસમતી ચોખાને પકાવીને એક બાજુ મૂકી દો.

હવે 1 પેનમાં 2 ચમચી ઘી નાંખો. તેમાં વરિયાળીને 2 સેકન્ડ સુધી ફ્રાય કરો. ત્યારબાદ તેમાં ગરમ મસાલા પાવડરધાણા પાવડરલાલ મરચું પાવડર નાંખીને 10 સેકન્ડ પકાવો.ત્યારબાદ આંચ બંધ કરી દો.

હવે તેમાં પકેવાલા ભાતમીઠું અને તૈયાર ગોળી નાંખો.તેને સારી રીતે મિક્સ કરો.

પછી ફુદીનાનાં પાનથી ગાર્નિશ કરો. તો તૈયાર છે ગોળી પુલાવ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.