Not Set/ હવે પીએમ મોદી પણ કરશે અમેરિકી રાષ્ટ્રપતિની જેમ સુરક્ષિત વિમાન મા મુશાફરી

દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે  બે પ્રિય વિમાન બોઇંગ -777 સપ્ટેમ્બરના અંતમાં ભારત આવવાની સંભાવના છે. આ કેસથી જોડાયેલા બે અધિકારીઓએ જણાવ્યુ કે  મિસાઇલ અટેકથી સલામત આ વિમાનો સિક્યોરિટી ફીચર્સમા અમેરિકી રાષ્ટ્રપતિ ના વિમાન જેવા છે.   ગોપનિયતા રાખવાની શર્તે અધિકારીઓએ જણાવ્યુ હતુ કે પહેલુ હેડ ઓફ સ્ટેટ બોઈંગ-777 વિમાન અમેરિકાથી ઓગસ્ટના અંતમા આવસે […]

India
e135b787e7fc55b284bdd0dcf89c61ca 3 હવે પીએમ મોદી પણ કરશે અમેરિકી રાષ્ટ્રપતિની જેમ સુરક્ષિત વિમાન મા મુશાફરી
e135b787e7fc55b284bdd0dcf89c61ca 3 હવે પીએમ મોદી પણ કરશે અમેરિકી રાષ્ટ્રપતિની જેમ સુરક્ષિત વિમાન મા મુશાફરી

દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે  બે પ્રિય વિમાન બોઇંગ -777 સપ્ટેમ્બરના અંતમાં ભારત આવવાની સંભાવના છે. આ કેસથી જોડાયેલા બે અધિકારીઓએ જણાવ્યુ કે  મિસાઇલ અટેકથી સલામત આ વિમાનો સિક્યોરિટી ફીચર્સમા અમેરિકી રાષ્ટ્રપતિ ના વિમાન જેવા છે.  

ગોપનિયતા રાખવાની શર્તે અધિકારીઓએ જણાવ્યુ હતુ કે પહેલુ હેડ ઓફ સ્ટેટ બોઈંગ-777 વિમાન અમેરિકાથી ઓગસ્ટના અંતમા આવસે અને બીજુ એના પછીના મહિને ભારત આવશે.આ એરક્રાફ્ટ સેલ્ફ પ્રોટેક્શન સૂટ્સ (એસપીએસ) થી લેસ હશે. ઈન્ફ્રારેડ રોધી, એડ્વાન્સ ડિફેન્સ ઇલેક્ટ્રોનિક વોરફેયર સૂટ્સ અને મિસાઇલ હમલાથી બચાવવાની ટેકનિક આ વિમાનોને ખાસ બનાવે છે. અધિકારિઓએ જણાવ્યુ કે આ વિમાન  અમેરિકન રાષ્ટ્રપતિના એરફોર્સ વન વિમાન જેવા સલામત  છે.

એર ઇન્ડિયા એ એક જોડી બોઇંગ 777-300 ER એરક્રાફ્ટ ઉત્તરી ટેક્સાસ માં સ્થિત બોઇંગ ફેસિલિટી માં મોકલ્યા છે. તેને વીવીઆઈપી ટ્રાઇવલ માટે નવી અવતારમાં બદલી રહ્યા છે. જેમા મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ લગાવાનુ પણ શામેલ છે. જાણ મુજબ બન્ને વિમાનો ૩ વર્ષ કરતા ઓછા જુના છે.

આ વિમાનોમાં પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રીય એમ વૈકૈય નાયડુ મુસાફરી કરશે.સેન્ટ્રર ઓફ પાવર  સ્ટ્ડિજ (સીએપીએસ) ડાયરેક્ટર જનરલ એર માર્શલે(રીટા.) કહ્યુ, “વધારે વિશિષ્ટ લોકો પર હમેશા સંકટ હોય છે. એક દેશે પોતાના ટોચના  લીડર્સની સલામતી માટેના દરેક પગલા લેવા જોઇએ. અત્યારે પીએમ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટપતિ એર ઇન્ડિયાના બોઈંગ 747 વિમાનોમાં પ્રવાસ કરે છે. વિમાનોને સાઇન નામ એર ઈન્ડિયા વન અપાય છે. આ વિમાનો બે દાયકાના જુના છે અને સરકાર એર ઇન્ડિયાથી ભાડા પર લે છે.

નવી વિમાનમાં પીએમ મોદી માટે ફિસ સ્પેસ, મીટિગ રુમ, અનેક પ્રકારની કમ્યુનિટિ સિસ્ટમ હશે તો મેડિકલ ઇમર્જન્સી માટે પણ એક અલગ વિભાગ હશે. વિમાન યુએસથી લઈને ભારતના જીવનની એકવારની રચના કરી શકાય છે, તે દરમિયાન, જ્યારે ફ્યુલ લેવાની જરૂર જણાતી નથી, તે વિમાનની સલામતી સિસ્ટમ દુશ્મનના રડારને જાપ કરી શકે છે અને હીટ સીકિંગ મિસાઇલોન ભટ્ટને તેની સુરક્ષા જાળવી રાખે છે. અમેરિકન એડમિનિસ્ટ્રેશન ફેબ્રુઆરી, 2019 માં ભારત માટે વીવીઆઇપી એરક્રાફ્ટમાં એસપીએસ લગાવાની મંજુરી આપી છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

  લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન