Transport Plane/ મેક ઈન ઈન્ડિયા પહેલની સફળતાઃ ભારતીય હવાઇદળને મળશે નવા પરિવહન વિમાન

ભારતની મેક ઇન ઇન્ડિયા પહેલને જબરજસ્ત સફળતા હાંસલ થઈ છે. મેક ઈન ઈન્ડિયા પહલ હેઠળ ભારતીય હવાઇદળને (IAF) દ્વારા એક મધ્યમ પરિવહન વિમાન (MTA) પ્રાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

Top Stories India
Transport plane મેક ઈન ઈન્ડિયા પહેલની સફળતાઃ ભારતીય હવાઇદળને મળશે નવા પરિવહન વિમાન

નવી દિલ્હી: ભારતની મેક ઇન ઇન્ડિયા પહેલને જબરજસ્ત સફળતા હાંસલ થઈ છે. મેક ઈન ઈન્ડિયા પહલ હેઠળ ભારતીય હવાઇદળને (IAF) દ્વારા એક મધ્યમ પરિવહન વિમાન (MTA) પ્રાપ્ત કરવાની Transport plane  પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. દેશમાં તેનું ઝડપતી ઉત્પાદન શરૂ કરવામાં આવશે. આઈએએફએ ત્રીજી જાન્યુઆરીએ  જણાવ્યું હતું કે પરિવહન વિમાન વિવિધ ભૂમિકાઓ ઉપયોગમાં લઈ શકાશે.Transport plane તેની એમટીએની કાર્ગો લઈ જવાની ક્ષમતા 18 થી 30 ટન વચ્ચે થશે.

મેક ઇન ઇન્ડિયા
મેક ઈન ઈન્ડિયાને જોરે દેશ તમારા સંરક્ષણ ક્ષેત્રમાં Transport plane વ્યાપક વિકાસની શરૂઆત કરે છે. આ સમયે મિસાઇલ, ફીલ્ડ ગન, ટેન્ક, વિમાન વાહક, ડ્રોન, લડાઇકૂ વિમાન, ટેન્ક અને હેલીકૉપ્ટર જેવા વિવિધ પ્લૅટફાર્મો સ્થાનિક નિર્માણ માટે ઘણી યોજનાઓ ચાલી રહી છે. આ પદ્ધતિને જોરે ભારતીય સશક્ત બળોની રક્ષા આધુનિકીકરણની જરૂરિયાતોને પૂર્ણ કરી રહી છે.

ભારતે મેક ઇન ઇન્ડિયા હેઠળ 2024 સુધીમાં Transport plane સશસ્ત્ર દળોની સાધનસામગ્રીના મોરચે 75 ટકા આત્મનિર્ભર બનવાનું લક્ષ્યાંક સેવ્યો છે. આ દિશામાં ભારત ઝડપથી કામ કરી રહ્યું છે. ભારત મોટાપાયા પર ઘરઆંગણે જ સ્થાનિક કંપનીઓ દ્વારા શસ્ત્રોનું ઉત્પાદન થાય અને તેની વેલ્યુ ચેઇન થાય તેના પર ભાર મૂકી રહ્યુ છે. આમ ભારત વિદેશી શસ્ત્રોની આયાત પરનું અવલંબન ઘટાડી રહ્યુ છે અને સ્થાનિક કંપનીઓને વધુને વધુ પ્રમાણમાં ફાળવણી કરી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે ભારત સંરક્ષણના Transport plane મોરચે ફક્ત આત્મનિર્ભર બનવા સક્ષમ છે એટલું જ નહી બીજા દેશોની શસ્ત્રોની માંગ પણ પૂરી કરી શકે છે. તેમના આ વિઝનને ધ્યાનમાં રાખીને ભારત હવે શસ્ત્રોના આયાતકારમાંથી નિકાસકાર પણ થવા લાગ્યું છે. ભારતે વિકસાવેલા તેજસ પ્લેનની ભારતની મિસાઇલ સિસ્ટમની વિદેશોમાં ભારે માંગ છે. ભારત તેના પગલે વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં 30 હજાર કરોડના શસ્ત્રોની નિકાસનું આયોજન ધરાવે છે. આ ઉપરાંત આગામી પાંચ વર્ષમાં ભારત શસ્ત્રોની નિકાસ એક લાખ કરોડે લઈ જવાનું લક્ષ્યાંક ધરાવે છે.

ભારત 2030 સુધીમાં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર થવાનું વિઝન ધરાવે છે. તેના લીધે સંરક્ષણ દળોની જરૂરિયાતની દરેક પ્રકારની ટેકનોલોજી વિકસાવવા પર ભારત ધ્યાન આપી રહ્યુ છે. ભારતને સંરક્ષણ દળોને આધુનિક રાખવા માટે આગામી સાત વર્ષમાં 250 અબજ ડોલરના શસ્ત્ર સરંજામની જરૂર પડવાની છે. ભારત તેમાથી મોટો હિસ્સો સ્થાનિક કંપનીઓને મળે તેમ ઇચ્છે છે.

Chinese Balloons/ યુએસ પછી લેટિન અમેરિકામાં બીજું ચાઈનીઝ બલૂન જોવા મળ્યું: પેન્ટાગોન

Marriage On JCB/ ન ગાડી કે ન ઘોડી”, વરરાજાએ JCB  પર જાન કાઢી

નિવેદન/ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું ‘સનાતન ધર્મ એ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે’