Not Set/ જુન મહિનામાં બેકાબુ બન્યો કોરોના, માત્ર 14 દિવસમાં નોંધાયા 1,38,779 નવા કેસ

દેશમાં હવે કોરોના વાયરસની ગતિ બેકાબૂ બની ગઈ છે અને દરરોજ નવા રેકોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ કોરોનાનાં કેસ 3 લાખ 20 હજારને પાર કરી ગયા છે. કોરોના સંક્રમણનાં કેસોમાં વધારો 1 જૂનથી શરૂ થયેલા અનલોક-1 બાદથી જોવા મળ્યો છે, જ્યારે કેન્દ્ર સરકારની તરફથી ઘણી ચીજોને ખોલવાનો આદેશ આપવામાં આવ્યો. 31 […]

India
80dd330c68a730bba99aa5a0cc983b2c જુન મહિનામાં બેકાબુ બન્યો કોરોના, માત્ર 14 દિવસમાં નોંધાયા 1,38,779 નવા કેસ
80dd330c68a730bba99aa5a0cc983b2c જુન મહિનામાં બેકાબુ બન્યો કોરોના, માત્ર 14 દિવસમાં નોંધાયા 1,38,779 નવા કેસ

દેશમાં હવે કોરોના વાયરસની ગતિ બેકાબૂ બની ગઈ છે અને દરરોજ નવા રેકોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ કોરોનાનાં કેસ 3 લાખ 20 હજારને પાર કરી ગયા છે. કોરોના સંક્રમણનાં કેસોમાં વધારો 1 જૂનથી શરૂ થયેલા અનલોક-1 બાદથી જોવા મળ્યો છે, જ્યારે કેન્દ્ર સરકારની તરફથી ઘણી ચીજોને ખોલવાનો આદેશ આપવામાં આવ્યો.

10202989886e3dc860fa63c1f5ef6ba2 જુન મહિનામાં બેકાબુ બન્યો કોરોના, માત્ર 14 દિવસમાં નોંધાયા 1,38,779 નવા કેસ

31 મે નાં રોજ ભારતમાં કોરોનાનાં 1,82,143 કેસ નોંધાયા હતા. અનલોક-1 ના પહેલા 14 દિવસમાં કોરોનાનાં 1,38,779 કેસ નોંધાયા છે અને 14 જુને ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 3,20,922 થઈ ગઈ છે. જે હવે સરકાર માટે ચિંતાનો વિષય છે.

જુન મહિનામાં નોંધાયેલા કેસ

01 જુન – 8,392

02 જુન – 8,171

03 જુન – 8,909

04 જુન – 9,304

05 જુન – 9,851

06 જુન – 9,887

07 જુન – 9,971

08 જુન – 9,883

09 જુન – 9,987

10 જુન – 9,985

11 જુન – 9,996

12 જુન – 10,956

13 જુન – 11,458

14 જુન – 11,929

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.