Not Set/ Viral Video/ મગરે હવામાં કૂદીને વુડ સ્ટોક પર કર્યો હુમલો,વીડિયો વાયરલ

બેબી એલિગેટર અને વુડ સ્ટોર્ક (પક્ષીની એક પ્રજાતિ) વચ્ચે ખતરનાક લડત ચાલી હતી, જેનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. તે જોઈને આપને પણ આશ્ચર્ય થશે. તમને લાગે છે કે મગર સરળતાથી પક્ષી મગરે આસાનીથી વુડ સ્ટોર્કનો શિકાર કર્યો હશે. પરંતુ તે આવું કરી શક્યો નથી. એક તરફ મગરે હુમલો કર્યો, અને બીજી તરફ […]

Videos
31e8164b6921e19e5a4ae100b5fc5136 1 Viral Video/ મગરે હવામાં કૂદીને વુડ સ્ટોક પર કર્યો હુમલો,વીડિયો વાયરલ
31e8164b6921e19e5a4ae100b5fc5136 1 Viral Video/ મગરે હવામાં કૂદીને વુડ સ્ટોક પર કર્યો હુમલો,વીડિયો વાયરલ

બેબી એલિગેટર અને વુડ સ્ટોર્ક (પક્ષીની એક પ્રજાતિ) વચ્ચે ખતરનાક લડત ચાલી હતી, જેનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. તે જોઈને આપને પણ આશ્ચર્ય થશે. તમને લાગે છે કે મગર સરળતાથી પક્ષી મગરે આસાનીથી વુડ સ્ટોર્કનો શિકાર કર્યો હશે. પરંતુ તે આવું કરી શક્યો નથી. એક તરફ મગરે હુમલો કર્યો, અને બીજી તરફ પક્ષીએ પણ બેકફાયર કર્યુ. આ વીડિયો ગેટોરલેન્ડ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જે ફ્લોરિડાનાં ઓર્લાન્ડો સ્થિત છે.

વીડિયો શેર કરતી વખતે, કેપ્શનમાં લખ્યું, ‘ગભરાશો નહીં, બંને પ્રાણીઓ ઠીક છે, પ્રકૃતિ વિશેનો એક પાઠ. તેમાં કોઈ શંકા નથી કે નાના મગર ખૂબ જોખમી છે. પરંતુ વુડ સ્ટોર્ક પણ ઓછું નથી. તમે જે અવાજ સાંભળી રહ્યા છો તે તેની ચાંચનો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે મગરનું બાળક નદી પાસે આવે છે જ્યા તેને એક વિશાળ પક્ષી દેખાય છે. જલદી તે હુમલો કરવા માટે નજીક આવે છે, પક્ષી તેને વારં- ચાંચ મારવાનું શરૂ કરે છે. મગરનું બચ્ચુ વારંવાર હુમલો કરવાનો પ્રયાસ કરે છે. જો કે પક્ષી ચાંચથી જે રીતે ફટકારે છે, તે પછી મગર ચાલ્યો જાય છે.

આ વીડિયો 18 જૂને શેર કરવામાં આવ્યો છે, અત્યાર સુધીમાં, અહી 63 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકો પક્ષીની હોશિયારી અને મગરનાં બચ્ચાનાં કૂદકાને ટ્વિટર પર પસંદ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું, ‘બાળકે પક્ષી પર હુમલો કરવા માટે જે રીતે કૂદકો લગાવ્યો તે ખરેખર સુંદર હતો.વળી અન્ય યૂઝર્સે લખ્યું, ‘આ મગર તે બાળકોની જેમ જ છે, જેમને મુશ્કેલીમાં પડવાનું પસંદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.