Not Set/ video: ખેડૂતની સંપર્ક યાત્રા, બુલેટ ટ્રેનના વિરોધને કોંગ્રેસેનો ખેડૂતોને સમર્થન

સુરતના કામરેજ ખાતે ખેડૂત દ્વારા સંપર્ક યાત્રા કાઢવામાં આવી હતી. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને લઇ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટમાં રાજ્યના 192 ગામના 2500 પરિવાર ની 700 હેક્ટર જમીન સંપાદિત થનાર છે જેની સામે ખેડૂત સમાજ દ્વારા ગુજરાત સંપર્ક યાત્રા શરૂ કરવામાં આવી  છે. ખેડૂત સમાજની સંપર્ક યાત્રા દ્વારા ખેડૂતોના મંતવ્ય […]

Top Stories Surat Trending Videos
acidant 3 video: ખેડૂતની સંપર્ક યાત્રા, બુલેટ ટ્રેનના વિરોધને કોંગ્રેસેનો ખેડૂતોને સમર્થન

સુરતના કામરેજ ખાતે ખેડૂત દ્વારા સંપર્ક યાત્રા કાઢવામાં આવી હતી. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને લઇ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પ્રોજેક્ટમાં રાજ્યના 192 ગામના 2500 પરિવાર ની 700 હેક્ટર જમીન સંપાદિત થનાર છે જેની સામે ખેડૂત સમાજ દ્વારા ગુજરાત સંપર્ક યાત્રા શરૂ કરવામાં આવી  છે. ખેડૂત સમાજની સંપર્ક યાત્રા દ્વારા ખેડૂતોના મંતવ્ય જાણી તેનું રેફ્રન્ડમ તૈયાર કરી.

જાપાનના પ્રધાનને મોકલવામાં આવશે. આ પ્રોજેક્ટનો 378 કિલોમીટર વિસ્તાર ગુજરાતમાં છે અને 700 હેક્ટર ફળદ્રુપ જમીન સંપાદિત થઇ રહી છે. જેને કારણે ખેડૂતો બુલેટ ટ્રેન પ્રોજેકટ નો વિરોધ કરી રહ્યા છે.

બુલેટટ્રેનના વિરોધને લઈ કોંગ્રેસે પણ ખેડૂતોને સમર્થન આપ્યું છે. ખેડૂતોની સરકાર સાથેની લડતમાં કોંગ્રેસ પણ સહિયોગ આપશે. ખેડૂત સમાજ ના આગેવાનો તેમજ હાઇ કોર્ટના એડવોકેટની અધ્યક્ષતામાં ખેડુત મિટિંગ યોજાઈ હતી

જેમાં હાજર રહેલા અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાના મંતવ્યો લોકો સમક્ષ રજુ કરી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.