Not Set/ કૂતરાની પૂંછડી વાકીની વાકી, પાકિસ્તાને આતંકીઓની ઘૂસણખોરી માટે ભારતમાં મોકલ્યુ ડ્રોન અને પછી…

જમ્મુ-કાશ્મીરનાં કઠુઆમાં સ્થિત પનસારમાં સવારે લગભગ 5:10 વાગ્યે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) નાં જવાનોએ એક પાકિસ્તાની જાસૂસ ડ્રોનને ગોળી મારીને નીચે પાડી દીધો છે. ડ્રોન પડ્યા બાદ તેની તપાસ કરવામાં આવી ત્યારે તેની પાસેથી કેટલાક શસ્ત્રો પણ મળી આવ્યા હતા. કોરોનાનાં સંકટકાળમાં પણ પાકિસ્તાન તેના અધમ કાવતરા કરવાનુ બંધ નથી કરી રહ્યુ. બીએસએફનાં જવાનો દ્વારા […]

India
983de0cd291c49d4faf7c3cb1342f8c5 કૂતરાની પૂંછડી વાકીની વાકી, પાકિસ્તાને આતંકીઓની ઘૂસણખોરી માટે ભારતમાં મોકલ્યુ ડ્રોન અને પછી...
983de0cd291c49d4faf7c3cb1342f8c5 કૂતરાની પૂંછડી વાકીની વાકી, પાકિસ્તાને આતંકીઓની ઘૂસણખોરી માટે ભારતમાં મોકલ્યુ ડ્રોન અને પછી...

જમ્મુ-કાશ્મીરનાં કઠુઆમાં સ્થિત પનસારમાં સવારે લગભગ 5:10 વાગ્યે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) નાં જવાનોએ એક પાકિસ્તાની જાસૂસ ડ્રોનને ગોળી મારીને નીચે પાડી દીધો છે. ડ્રોન પડ્યા બાદ તેની તપાસ કરવામાં આવી ત્યારે તેની પાસેથી કેટલાક શસ્ત્રો પણ મળી આવ્યા હતા.

કોરોનાનાં સંકટકાળમાં પણ પાકિસ્તાન તેના અધમ કાવતરા કરવાનુ બંધ નથી કરી રહ્યુ. બીએસએફનાં જવાનો દ્વારા પાકિસ્તાની ડ્રોનને ઠાર કર્યા બાદ તે ખેતરમાં પડી ગયુ હતુ. જ્યારે બીએસએફ દ્વારા આ ડ્રોનની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી શસ્ત્રો મળી આવ્યા હતા.