Not Set/ અમદાવાદ/ ગર્ભવતી મહિલા પર જીવલેણ હુમલો, પેટમાં લાત મારતા ગર્ભપાત

અમદાવાદના ઘી કાંટા ચાર રસ્તા પર ગર્ભવતી મહિલા પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે.  સામાન્ય બોલાચાલીમાં 4 લોકો દ્વારા ગર્ભવતી મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગર્ભવતી મહિલાના પેટમાં લાત મારતાં ગર્ભપાત થયો હતો. આ મામલે પોલીસે હાલ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો […]

Ahmedabad Gujarat
2128da9a478bdc0d389b74f546a08ecd અમદાવાદ/ ગર્ભવતી મહિલા પર જીવલેણ હુમલો, પેટમાં લાત મારતા ગર્ભપાત
2128da9a478bdc0d389b74f546a08ecd અમદાવાદ/ ગર્ભવતી મહિલા પર જીવલેણ હુમલો, પેટમાં લાત મારતા ગર્ભપાત

અમદાવાદના ઘી કાંટા ચાર રસ્તા પર ગર્ભવતી મહિલા પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે.  સામાન્ય બોલાચાલીમાં 4 લોકો દ્વારા ગર્ભવતી મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગર્ભવતી મહિલાના પેટમાં લાત મારતાં ગર્ભપાત થયો હતો. આ મામલે પોલીસે હાલ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.