arrested by Crime Branch/  હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો મામલો

નેપાળના શહેનાઝ નામના શખ્સની ધરપકડ

Gujarat Surat
Beginners guide to 2024 05 10T224724.048  હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો મામલો

Surat News : હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકી આપવાના મામલામાં ક્રામ બ્રાચે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે રાણાને ધમકી આપનારા નેપાળના શહેનાઝ નામના શખ્સની ધરપકડ કરી છે.

તપાસમાં મૌલવી નેપાળમાં પાકિસ્તાનના ડોર સાથે સંપર્કમાં હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. પોલીસે તેની નેપાળ નજીક બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરી હતી.

તપાસમાં શહેનાઝનું સાચુ નામ મોહંમદ અલી મોહંમદ સાબીર હોવાનું ખુલ્યું છે. પોલીસે મુઝ્ફફર કોર્ટમાં આરોપીને હાજર કરીને તેના 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા. મૌલવીના 11 દિવસના રિમાન્ડમાં પુછપરછમાં મોટા ખુલાસા થયા છે.

ટૂંક સમયમાં આરોપીને સુરત લાવવામાં આવશે, એમ પોલીસે કહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે…