Gujarat News/ ગીર-સોમનાથના દરિયા કિનારેથી 72 લાખની કિંમતનું ચરસ ઝડપાયું

ગુજરાતના ગીર સોમનાથના દરિયા કિનારેથી મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઝડપાયો. જપ્ત કરાયેલ ચરસના જથ્થાની કિમંત અંદાજે 72 લાખ હોવાનું મનાય છે

Top Stories Gujarat Others
Beginners guide to 2024 07 04T094027.203 ગીર-સોમનાથના દરિયા કિનારેથી 72 લાખની કિંમતનું ચરસ ઝડપાયું

Gujarat News: ગુજરાતના ગીર સોમનાથના દરિયા કિનારેથી મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઝડપાયો. જપ્ત કરાયેલ ચરસના જથ્થાની કિમંત અંદાજે 72 લાખ હોવાનું મનાય છે. SOG દ્વારા દરિયા કિનારા પર સર્ચ ઓપરેશન દરમ્યાન બિનવારસી ચરસ મળી આવ્યું.

રાજ્યનો દરિયાકાંઠો સૌથી વિશાળ છે. પરંતુ દરિયાકાંઠાની વિશાળતાનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. ગુજરાતના દરિયાકાંઠો ડ્રગ્સનું પ્રવેશ દ્વાર બની રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરી થઈ હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. કેટલીક વખત સર્ચ ઓપરેશન અથવા તો કયારેક નેવી સેના અથવા તો નાર્કોટિસ વિભાગને કોઈ બાતમી મળતા ડ્રગ્સના જથ્થો અને ડ્રગ પેડલરોને પકડવામાં આવે છે.

તાજેતરમાં SOG દ્વારા દરિયા કિનારા પર રાબેતા મુજબ સર્ચ ઓપરેશન કરતાં 1454 ગ્રામ માત્રાનું ચરસ મળી આવ્યું. આ ચરસ બિનવારસી છે પોલીસે 72 લાખની કિમંતના ચરસના જથ્થાને જપ્ત કરી આ કોણે મંગાવ્યું તેમજ કયા ડ્રગ પેડલરોને આ પાર્સલ કરવાનું હતું તે બાબતોને લઈને તપાસ હાથ ધરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો