Not Set/ અમદાવાદમાં ફરી માતૃત્વ પર લાલછંન, કેેમ ત્યજાય છે નવજાત, સમાજની બીકે ?

અમદાવાદમાં ફરી જાતે જણ્યાને જાકારો આપતો કિસ્સો સામે આવ્યો છે અને ફરી એકવાર માતૃત્વ પર લાલછંન લગ્યું છે. આમદાવાદનાં નરોડા પાટિયા સામેથી નવજાત બાળકી મળી આવી હતી. ખેતરમાં નવજાત બાળકી મળી આવી હતી. પ્લાસ્ટિકની હેન્ડ બેગમાં કોઇએ બાળકીને મૂકી દીધી હતી. જો કે આ બાળકીને સ્થાનિકોએ લઇ લીધી હતી. જે બાદ પોલીસને જાણ કરી હતી. […]

Top Stories Ahmedabad Gujarat
NAVJAT

અમદાવાદમાં ફરી જાતે જણ્યાને જાકારો આપતો કિસ્સો સામે આવ્યો છે અને ફરી એકવાર માતૃત્વ પર લાલછંન લગ્યું છે. આમદાવાદનાં નરોડા પાટિયા સામેથી નવજાત બાળકી મળી આવી હતી. ખેતરમાં નવજાત બાળકી મળી આવી હતી. પ્લાસ્ટિકની હેન્ડ બેગમાં કોઇએ બાળકીને મૂકી દીધી હતી. જો કે આ બાળકીને સ્થાનિકોએ લઇ લીધી હતી. જે બાદ પોલીસને જાણ કરી હતી. જીવિત નવજાત બાળકી મળી આવતાં લોકોને ભારે ભીડો જોવા માટે જામી હતી. હાલ તો પોલીસ દ્વારા આ બાળકીને કોણ અને ક્યારે મૂકી ગઇ તે અંગે તપાસ હાથ ધરી હતી. ત્યારે ફરી પ્રશ્ન તો તેનો તે જ ઉભો જોવા મળે છે. કે, આખરે કેમ ત્યજી દેવામાં આવે છે નવજાતને શું તે દિકરી છે માટે? કે પછી સમાજની કોઇ બીકે ?

Crying newborn baby boy અમદાવાદમાં ફરી માતૃત્વ પર લાલછંન, કેેમ ત્યજાય છે નવજાત, સમાજની બીકે ?
File Photo

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.