Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 24 જુલાઈ 2026, શુક્રવારનું દૈનિક રાશિફળ (horoscope) અને પંચાંગ.મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal Religious Top Stories Dharma & Bhakti
Check out today's horoscope.

રાશીભવિષ્ય  (horoscope):

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ:  આજે તા. 24-૦7-2026, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ અષાઢ સુદ દશમ તિથિ છે. આજની રાશિ વૃશ્ચિક(ન,ય) છે. ભરણી બપોરે 01.16 સુધી છે. આજનો યોગ શુક્લ છે, જે રાત્રે ૦૮:૧૧ સુધી વિદ્યમાન રહેશે અને ગર કરણ ગર છે જે સવારે ૦૯:૧૨ સુધી છે.

આજે પંચક નથી, વિંછુડો આજેપૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.

સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન,ય) રહેશે.

સૂર્યોદય સવારે 06:05 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:27 વાગ્યે થશે. ચંદ્રોદય વાગ્યે (પી.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૨:૦૫ વાગ્યે (એ.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૧૯ થી બપોર ૦૧:૧૨ સુધી. જ્યારે રાહુકાળ સવારે ૧૧.૦૫ થી બપોરે ૧૨.૪૩ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

ઘરની બહાર જમણી બાજુ દીવો કરવો, દશમની સમાપ્તિ:સવારે ૦૯:૧૨સુધી.

તારીખ:-      ૨૪-૦૭-૨૦૨૬, શુક્રવાર /અષાઢ સુદ દશમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૪૫ થી ૦૯:૨૬
અમૃત ૦૯:૨૬ થી ૧૧:૦૫
શુભ ૧૨:૪૪ થી ૦૨.૨૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૫ થી ૧૧:૨૫

Mesh

 

મેષ (અ, લ , ઈ) :-

  • ધન પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે.

  • કોઈની સલાહથી નવું કામ શરૂ કરો.

  • આજે અચાનક ખર્ચ આવી શકે.

  • આજે ભાગ્ય તમારાં પક્ષમાં રહેશે.

  • શુભ કલર – આસમાની

  • શુભ નંબર – ૧

Vrushabh

 

વૃષભ (બ, વ, ઉ) :-

  • કેટલીક અડચણોના કારણે ચિંતિત રહેશો.

  • કામની વ્યસ્તતાથી પરિવારના સભ્યો નારાજ થાય.

  • બજેટ ખોરવાઇ શકે છે.

  • ભગવાન સૂર્ય નારાયણને તાંબાના લોટાથી અર્ધ્ય આપો.

  • શુભ કલર – રાતો

  • શુભ નંબર – ૫

Mithun

 

મિથુન (ક, છ, ઘ) :-

  • આજે પ્રોપર્ટી પ્રાપ્ત

  • સંબંધીઓ તરફથી કોઇ શુભ સમાચાર

  • તમારાં વધતા ખર્ચ પર કાપ મુકો

  • વાહન સાવધાનીપૂર્વક ચલાવો..

  • શુભ કલર – નારંગી

  • શુભ નંબર – ૭

Kark

 

કર્ક (ડ , હ) :-

  • વાણીમાં કઠોરતાનો ભાવ રહેશે.

  • વાતચીતમાં સંયમીત રહો.

  • વસ્ત્રો અને આભુષણો તરફ તમારુ વલણ વધશે.

  • નોકરીમાં અધિકારીઓની મદદ મળશે.

  • શુભ કલર – સોનેરી

  • શુભ નંબર – ૮

Sinh

 

સિંહ (મ , ટ) :-

  • વિકાસનો માર્ગ ખુલશે.

  • મનમાં શાંતિ તથા પ્રસન્નતાના ભાવ રહેશે.

  • ગણપતિને દુર્વા ચઢાવો.

  • નાણાંકીય થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

  • શુભ કલર – ભૂરો

  • શુભ નંબર – ૪

kanya

 

કન્યા (પ , ઠ, ણ) :-

  • વિરોધી અથવા શત્રુ કોઈ જાળ કરે.

  • શારીરિક ઈજા થઈ શકે.

  • આજે ખૂબ જ સતર્ક અને સાવચેત રહેવું.

  • દોડધામને કારણે થાક અનુભવશો.

  • શુભ કલર – ભૂરો

  • શુભ નંબર – ૪

Tula

 

તુલા (ર , ત) :-

  • આર્થિક ક્ષેત્રમાં સમસ્યાઓ રહે.

  • ખાનપાનમાં સંયમ રાખવું.

  • ઉચ્ચસ્તરીય સન્માન પ્રાપ્ત થાય.

  • ભાગ્યવર્ધક યાત્રાઓ થાય.

  • શુભ કલર – કાળો

  • શુભ નંબર – ૭

Vrushchik

 

વૃશ્વિક (ન, ય) :-

  • આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય.

  • અચાનક ધન પ્રાપ્તિ થાય.

  • વેપારમાં ભાગ્યવૃદ્ધિ થાય.

  • ધર્મ સંબંધી કાર્યોમાં યાત્રાઓ થાય.

  • શુભ કલર – કથ્થઈ

  • શુભ નંબર – ૬

Dhan

 

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • કલાત્મક ક્ષેત્રની મુશ્કેલીઓનો દૂર થાય.

  • આર્થિક કાર્ય માટે યાત્રા થશે.

  • શત્રુ પરાસ્ત થશે.

  • ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે.

  • શુભ કલર – પીળો

  • શુભ નંબર – ૪

Makar

 

મકર (ખ, જ) :-

  • અચાનક ધન પ્રાપ્તિ થાય.

  • અચાનક યાત્રા થાય.

  • ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.

  • તમારી લોકપ્રિયતામાં વધારો થાય.

  • શુભ કલર – જાંબલી

  • શુભ નંબર – ૯

Kumbh

 

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • અચાનક ધન લાભ પ્રાપ્તિ થાય.

  • ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે.

  • શત્રુથી લાભ પ્રાપ્તિ થાય..

  • વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.

  • શુભ કલર – કેસરી

  • શુભ નંબર – ૨

Min

 

મીન (દ, ચ, ઝ, થ) :-

  • અંગત બાબતોમાં શુભતા વધશે.

  • અભ્યાસ અને અધ્યાપનમાં રુચિ રહેશે.

  • વડીલોની વાત સાંભળશે.

  • પારિવારિક બાબતોમાં રસ વધશે.

  • શુભ કલર – ભૂરો

  • શુભ નંબર – ૫


આ પણ વાંચો :મંગળનું મૃગશિરા નક્ષત્રમાં મહાગોચર: 24 જુલાઈથી આ 4 રાશિઓના ભાગ્ય ચમકશે, નાણાકીય લાભ અને પ્રગતિના યોગ

આ પણ વાંચો :શનિ વક્રી 2026: 27 જુલાઈથી શનિની વક્રી ચાલ, જાણો 12 રાશિઓ પર શું પડશે અસર?

આ પણ વાંચો :આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…