રાશીભવિષ્ય (horoscope)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. 16-૦7-2026, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ અષાઢ સુદ બીજ તિથિ છે. આજની રાશિ સિંહ (મ,ટ) છે. ભરણી બપોરે 01.16 સુધી છે. આજનો યોગ સિધ્ધી છે, જે સવારે૦૧:૧૦ જુલાઈ-૧૭ સુધી વિદ્યમાન રહેશે અને ગર કરણ કૌલવ છે જે સવારે 08:50 સુધી છે.
આજે પંચક નથી. વિંછુડો પણ આજે નથી.
સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર સિંહ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કર્ક (ડ, હ) રહેશે.
સૂર્યોદય સવારે 06:05 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:27 વાગ્યે થશે. ચંદ્રોદય સાંજે 07:53 વાગ્યે (એ.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત સવારે 09:14 વાગ્યે (પી.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે 12:16 થી બપોરે 01:10 સુધી જ્યારે રાહુકાળ બપોરે 02:25 થી 04:03 સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે અષાઢી બીજ છે. જગન્નાથ રથયાત્રા, બીજનીસમાપ્તિ: સવારે 05:50 સુધી
તારીખ:-૧૫-૦૭-૨૦૨૬, બુધવાર/અષાઢ સુદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૫:૫૯ થી ૦૭:૪૩ |
| અમૃત | ૦૭:૪૩થી ૦૯:૨૨ |
| શુભ | ૧૧:૦૩ થી ૧૨.૪૫ |
| લાભ | ૦૫:૪૭થી ૦૭:૨૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૪૭થી ૧૦:૦૬ |
| અમૃત | ૧૦:૦૬થી ૧૧:૨૪ |

મેષ (અ, લ , ઈ) :-
-
આજનો દિવસ સામાન્ય રહેશે.
-
કોઈ લાભકારી ચર્ચા થાય.
-
મુસાફરીના યોગ છે.
-
ધાર્મિકસ્થળની મુલાકાત થાય.
-
શુભ કલર – મરૂન
-
શુભ નંબર – ૧

વૃષભ (બ, વ, ઉ) :-
-
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
-
પરિવારનો સહયોગ મળશે.
-
માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
-
નાની સમસ્યાઓ પરેશાન કરે
-
શુભ કલર – રાતો
-
શુભ નંબર – ૩

મિથુન (ક, છ, ઘ) :-
-
તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે.
-
પ્રિયજન સાથે ફરવા જઈ શકો.
-
ધાર્યા કામ બની શકે.
-
સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારી થાય.
-
શુભ કલર – પીળો
-
શુભ નંબર – ૧

કર્ક (ડ , હ) :-
-
તમારા કામમાં વ્યસ્તતા રહે.
-
અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે.
-
સમયનો વ્યય થાય.
-
હરવા-ફરવામાં બિનજરૂરી ખર્ચા થાય.
-
શુભ કલર – પોપટી
-
શુભ નંબર – ૯

સિંહ (મ , ટ) :-
-
મન પ્રસન્ન રહેશે.
-
વાતચીતમાં સંયમ રાખવો.
-
વેપારમાં ભાઈ-બહેનોનો સહયોગ મળે.
-
તમને શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે.
-
શુભ કલર – આસમાની
-
શુભ નંબર – ૪

કન્યા (પ , ઠ, ણ) :-
-
સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
-
શાસક પ્રશાસન તરફથી મદદ મળશે.
-
તમે કોઈ અજાણ્યા ભયથી પરેશાન રહો.
-
કપડાં તરફ વલણ વધી શકે.
-
શુભ કલર – વાદળી
-
શુભ નંબર – ૯

તુલા (ર , ત) :-
-
નોકરીમાં વધારાની જવાબદારી મળે.
-
યાત્રાના યોગ બની રહ્યા છે.
-
જૂના મિત્રો સાથે ફરવા જઈ શકો
-
અધિકારીઓ સાથે મતભેદ થાય.
-
શુભ કલર – નીલો
-
શુભ નંબર – ૭

વૃશ્વિક (ન, ય) :-
-
માનસિક શાંતિ જાળવી રાખો.
-
જીવનની પરિસ્થિતિઓ અસ્તવ્યસ્ત રહે.
-
શૈક્ષણિક કાર્ય પર ધ્યાન આપો.
-
આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ રહે.
-
શુભ કલર – કાળો
-
શુભ નંબર – ૬

ધન (ભ, ધ, ફ, ઢ) :-
-
કલા કે સંગીત તરફ આકર્ષણ વધે.
-
બૌદ્ધિક કાર્યમાં વ્યસ્તતા રહે.
-
આવકમાં વધારો થાય.
-
શૈક્ષણિક કાર્યમાં અવરોધ આવે.
-
શુભ કલર – સિલ્વર
-
શુભ નંબર – ૫

મકર (ખ, જ) :-
-
મનમાં સકારાત્મક વિચારોઆવે.
-
નોકરીમાં ઉન્નતિની તકો મળે.
-
વેપારનો વિસ્તાર થશે.
-
યાત્રા લાભદાયી રહેશે.
-
શુભ કલર – લાલ
-
શુભ નંબર – ૩

કુંભ (ગ, શ, સ, ષ) :-
-
વેપારની સ્થિતિ સારી રહેશે.
-
તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
-
પૈતૃક સંપત્તિ મળી શકે.
-
ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જઈ શકો.
-
શુભ કલર – લીલો
-
શુભ નંબર – ૨

મીન (દ, ચ, ઝ, થ) :-
-
વાતચીતમાં સાવધાની રાખો.
-
વડીલ મહિલા પાસેથી ધન પ્રાપ્ત થાય.
-
વેપારમાં લાભની તકો મળશે.
-
પરિવારમાં ધાર્મિક કાર્યો થશે.
-
શુભ કલર – સફેદ
