રાજકીય/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ” દાદા”ના નામથી જાણીતા છે

ભૂપેન્દ્ર પટેલને તેમના કાર્યકરો ‘દાદા ના હુલામણા નામથી ઓળખે છે. તે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની નજીક છે

Top Stories
a 151 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ " દાદા"ના નામથી જાણીતા છે

ભૂપેન્દ્ર પટેલ એક મૃદુભાષી કાર્યકર તરીકે જાણીતા છે, જેઓ મ્યુનિસિપલ કક્ષાના નેતાથી રાજ્યના રાજકારણમાં ટોચના પદ પર પહોંચ્યા છે. તેમણે 2017 માં પહેલીવાર રાજ્યની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી અને 1.17 લાખથી વધુ મતોથી જીત્યા હતાં

ભૂપેન્દ્ર પટેલને તેમના કાર્યકરો ‘દાદા ના હુલામણા નામથી ઓળખે છે. તે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની નજીક છે. તેઓ જે વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે તે ગાંધીનગર લોકસભા બેઠકનો ભાગ છે, જ્યાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંસદ છે. જે લોકો પટેલને નજીકથી ઓળખે છે તેઓ જમીની  નેતા તરીકે વર્ણવે છે તે બધાને હસતાં ચહેરા સાથે મળે છે,તેમના મિલનસાર સ્વભાવના લીધે તે જાણીતા છે. લોકો તેમને દાદા ના નામથી ઓળખે છે.

ઉલ્લેખનીય છે કે તે્ આનંદીબેન પટેલના ખુબ વિશ્વાસુ નેતા છે અને તે મુખ્યમંત્રીની રેસમાં હતા પણ નહી અને તેમને એક સરપ્રાઇઝ મળી છે અને તે મુખ્યમંત્રી બન્યા છે.