Not Set/ #CoronaIndia/ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં રેકોર્ડ 77 હજારથી વધુ કેસ નોંધાયા

ભારત સહિત 180 થી વધુ દેશોમાં કોરોનાવાયરસનો ભય છે. આ ચેપથી અત્યાર સુધીમાં 2.44 કરોડ લોકો પ્રભાવિત થયા છે. આ વાયરસથી 8.31 લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં જીવ ગયા છે. ભારતમાં પણ COVID-19 નાં કેસો દરરોજ વધી રહ્યા છે. શુક્રવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં ચેપગ્રસ્ત કોરોની સંખ્યા વધીને 33,87,500 થઈ ગઈ છે. […]

India
c62d55fd528d1ff732edbbd4d902515f #CoronaIndia/ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં રેકોર્ડ 77 હજારથી વધુ કેસ નોંધાયા
c62d55fd528d1ff732edbbd4d902515f #CoronaIndia/ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં રેકોર્ડ 77 હજારથી વધુ કેસ નોંધાયા

ભારત સહિત 180 થી વધુ દેશોમાં કોરોનાવાયરસનો ભય છે. આ ચેપથી અત્યાર સુધીમાં 2.44 કરોડ લોકો પ્રભાવિત થયા છે. આ વાયરસથી 8.31 લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં જીવ ગયા છે. ભારતમાં પણ COVID-19 નાં કેસો દરરોજ વધી રહ્યા છે. શુક્રવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં ચેપગ્રસ્ત કોરોની સંખ્યા વધીને 33,87,500 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 77,266 નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં સામે આવેલા કોરોનાનાં કેસની આ સૌથી મોટી સંખ્યા છે.

આ દરમિયાન દેશમાં 1,057 કોરોના સંક્રમિતોની મોત થઇ ચુકી છે. 25,83,948 દર્દીઓ ઠીક થયા છે અને 61,529 લોકો અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે. રિકવરી દર વિશે વાત કરવામાં આવે તો તે થોડો વધારો થયા બાદ 76.27 ટકા પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો – તબલીગી જમાતનાં 630 વિદેશી સભ્યોએ ભારત છોડ્યું, 1095 લુકઆઉટ નોટિસ હટાવાઈ

પોઝિટિવિટી રેટ 8.57 ટકા છે. ઓગસ્ટ 26 નાં રોજ 9,24,998 કોરોના સેમ્પલોનાં ટેસ્ટ કરાયા હતા. અત્યાર સુધીમાં કુલ 3,85,76,510 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશનાં લગભગ તમામ રાજ્યોમાંથી કોરોના દર્દીઓ આવે છે. એવા ઘણા રાજ્યો છે, જે આ રોગચાળાથી મુક્ત થયા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.