Not Set/ આ રીતે કરેલું ભોજન શરીરમાં ઝડપથી પચી શકે..- એક્સપર્ટ

સ્વાસ્થ્ય જાળવવાના આહાર ને લગતા ૩ મહત્વના સૂચનો :  ૧)  હિત ભૂખ: હિત ભૂખ એટલે કે “સ્વાસ્થ્ય માટે જે યોગ્ય છે તેવો જ આહાર” લેવો. આહાર કેટલો સ્વાદિષ્ટ છે તેના કરતા તમારા સ્વાસ્થ્ય માટે કેટલો ગુણકારી છે તે આવશ્યક છે. માટે જ પોષણયુક્ત આહાર સાચા સમયે લેવો સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. ૨)  મીત ભૂખ : મીત ભૂખ […]

Health & Fitness Lifestyle
57ef517e093c62d6ac1f0712b33df52f આ રીતે કરેલું ભોજન શરીરમાં ઝડપથી પચી શકે..- એક્સપર્ટ

સ્વાસ્થ્ય જાળવવાના આહાર ને લગતા ૩ મહત્વના સૂચનો : 

૧)  હિત ભૂખ: હિત ભૂખ એટલે કે “સ્વાસ્થ્ય માટે જે યોગ્ય છે તેવો જ આહાર” લેવો. આહાર કેટલો સ્વાદિષ્ટ છે તેના કરતા તમારા સ્વાસ્થ્ય માટે કેટલો ગુણકારી છે તે આવશ્યક છે. માટે જ પોષણયુક્ત આહાર સાચા સમયે લેવો સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

૨)  મીત ભૂખ : મીત ભૂખ એટલે કે  “યોગ્ય માત્રામાં આહાર લેવો “. જરૂર કરતાં વધુ માત્રા માં લીધેલો ખોરાક શરીરમાં જાડાપણું અને વિવિધ અંગો ને નુકસાન પહોંચાડે છે જ્યારે જરૂર કરતાં  ઓછી માત્રામાં લીધેલો ખોરાક આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે અને શરીર ને નબળું બનાવે છે.  માટે જ ઉમર તથા  કાર્યપદ્ધતિ ને ધ્યાનમાં રાખીને યોગ્ય માત્રામાં આહાર લેવો જોઈએ.

3) રીત ભૂખ : રીત ભૂખ એટલે કે ” ઋતુ અનુસાર નો આહાર.” જેમકે ઉદાહરણરૂપે ચોમાસાની ઋતુમાં તથા ઉનાળાની ઋતુમાં પાચનતંત્ર ની કાર્યક્ષમતા શિયાળાની ઋતુ ની સરખામણી માં નબળી પડે છે . માટે જ આ ઋતુમાં સરળતાથી પચી જાય તેઓ આહાર લેવો જોઈએ. તદુપરાંત ઋતુ અનુસાર ના ફળો અને શાકભાજી લેવા વધુ ગુણકારી છે. 

આ ત્રણ સૂચનોને ધ્યાનમાં રાખવાથી દરેક ઋતુમાં  સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. 

હેલ્થ એક્સપર્ટ 
ડોક્ટર વાચિની

 

આ પણ વાંચો-  પીરિયડ્સમાં સ્ત્રીઓ પૂજા-પ્રાર્થના ના કરી શકે, આ વાત હકીકત કે અફવા?
આ પણ વાંચો-  વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો-  Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો-  શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ

આ પણ વાંચો-  આ 6 ચીજો ખાઈને ક્યારેય નહીં પડો બીમાર, જાણો સુખી રહેવા માટેનું રહસ્ય
આ પણ વાંચો-  બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત 

આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત

આ પણ વાંચો- મળ પર પણ લાંબા સમય સુધી ટકી શકે છે કોરોનાનો વાયરસ, આ રીતે પડી શકો બીમાર
આ પણ વાંચો- આ કારણે ગણેશજીનું પેટ જાડું થઈ ગયુ, જાણો ગણપતિના જાડા પેટનુ રહસ્ય
આ પણ વાંચો- ‘ઓછી થતી રોગ પ્રતિકારક શક્તિ વિવિધ રોગોનું ઉદ્ભવ સ્થાન બને છે’- ઍક્સપર્ટ
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…