બંધ/ સુરતમાં સિટી બસ અને BRTS બસ સહિત સિનેમા ગૃહ, ક્લબ તેમજ ગેમઝોન અચોક્કસ મુદત માટે બંધ

સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડીને રાજ્ય બહારથી આવતા લોકોનું ફરજિયાત ચેકિંગ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે કાલથી સુરતમાં સિટી બસ અને BRTS બસ સહીત ક્લબ, સિનેમા ગૃહો, તેમજ ગેમઝોન અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનું  નક્કી કરવામાં આવ્યું છે. મહાનગરોમાં સરકાર દ્વારા ૧૦ થી ૬ નું લોકડાઉન […]

Gujarat Surat
vlcsnap 2021 03 16 20h19m23s148 1 સુરતમાં સિટી બસ અને BRTS બસ સહિત સિનેમા ગૃહ, ક્લબ તેમજ ગેમઝોન અચોક્કસ મુદત માટે બંધ

સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડીને રાજ્ય બહારથી આવતા લોકોનું ફરજિયાત ચેકિંગ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે કાલથી સુરતમાં સિટી બસ અને BRTS બસ સહીત ક્લબ, સિનેમા ગૃહો, તેમજ ગેમઝોન અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનું  નક્કી કરવામાં આવ્યું છે.

vlcsnap 2021 03 16 20h19m33s868 1 સુરતમાં સિટી બસ અને BRTS બસ સહિત સિનેમા ગૃહ, ક્લબ તેમજ ગેમઝોન અચોક્કસ મુદત માટે બંધ

મહાનગરોમાં સરકાર દ્વારા ૧૦ થી ૬ નું લોકડાઉન જાહેર કર્યા બાદ  અમદાવાદ BRTS બસ સેવા તેમજ ગેમ ઝોન અને  જિમ પણ અચોક્કસ મુદત સુધી બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં પણ કાલથી સિટી બસ અને BRTS બસ તેમજ ક્લબ, સિનેમા ગૃહો પણ બંધ રાખવાનું નક્કી કરાયું છે. ગેમઝોન, જિમ અને બેન્કવેટ હોલ પણ બંધ કરવાની નિર્ણય મનપા દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં આગામી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.