રાજકોટ/ જાહેરમાં બર્થડે પાર્ટી કરતા અટકાવતા યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ચાર લોકોની અટકાયત

રાજકોટના સ્વામિનારાણ ચોક ખાતે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા યુવાનો સાથે પોલીસનું ઘર્ષણ થઈ ગયું હતું. પોલીસ દ્વારા જાહેરમાં યુવાનોને ઉજવણી કરતા અટકાવવા જતા ઘર્ષણ થયું હતું.

Top Stories Gujarat Rajkot
ઘર્ષણ

રાજકોટના સ્વામિનારાણ ચોક ખાતે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા યુવાનો સાથે પોલીસનું ઘર્ષણ થઈ ગયું હતું. પોલીસ દ્વારા જાહેરમાં યુવાનોને ઉજવણી કરતા અટકાવવા જતા ઘર્ષણ થયું હતું.જોકે અમુક યુવાનો નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસે 9 જેટલા શખ્સો વિરૂદ્ધ ગુનોં દાખલ કર્યો છે.તો 9 પૈકી 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.

 પોલીસે જાહેરમાં ઉજવણી કરતા અટકાવતા ઘર્ષણ

આ મામલે મળતી માહિતી અનુસાર, રાજકોટના સ્વામીનારાયણ ચોક પર બન્યો હતો. જ્યાં કેટલાક યુવકો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. પોલીસે જાહેરમાં ઉજવણી કરતાં અટકાવતાં ઘર્ષણની ઘટના બની હતી. જે પોલીસે 9 સામે ફરિયાદ નોંધી છે. મારામારી, ટોળાનો પોલીસ પર હુમલાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

 કેટલાક યુવકો નશાની હાલતમાં હોવાનો આક્ષેપ

પોલીસે વિશાલ જોશી, નયનાબેન જોશી, મિતાલીબેન જોશી, દર્શન નિલેશભાઈ ભટ્ટ, કિરીટ ઉર્ફે કિરો પીઠડીયા, વિનય ભટ્ટ, ગોપાલ બોળીયા, પ્રતીક માંલમ નામના લોકો સામે ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો:નેશનલ ગેમ્સમાં ગયેલી સુરતની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ, મહેસાણાના ખેલાડીએ બનાવી ગર્ભવતી

આ પણ વાંચો:21મી સદીમાં પણ જીવે છે અંધશ્રદ્ધા, પોરબંદરમાં 2 માસની બાળકીને ભુવાએ દીધા ડામ

આ પણ વાંચો:એક ધરતીપુત્રની કોઠાસૂઝ લાવી રંગ, 2 વિઘા જમીનમાં કર્યું એવું કે….

આ પણ વાંચો:ભાવનગરની ઐતિહાસિક ધરોહરની સફાઈ ક્યારે?

આ પણ વાંચો:PM મોદી પોતાના કપડાને લઈ વધુ એકવાર આવ્યા ચર્ચામાં, દેશવાસીઓને આપ્યો મોટો સંદેશ