Political/ CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે હરિયાણાના પ્રવાસે,પ્રાકૃતિક ખેતી સમીક્ષા બેઠકમાં હાજર રહેશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે હરિયાણાના પ્રવાસે જવાના છે. આ પ્રવાસ દરમિયાન  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  નેચરલ ફાર્મિગ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે.

Top Stories Gujarat
2 31 CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે હરિયાણાના પ્રવાસે,પ્રાકૃતિક ખેતી સમીક્ષા બેઠકમાં હાજર રહેશે
  • CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે હરિયાણાના પ્રવાસે
  • નેચરલ ફાર્મિંગ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટની લેશે મુલાકાત
  • હરિયાણાના ગુરુકુળ કુરુક્ષેત્રની ટ્રેનિગ ઇન્સ્ટિટ્યૂટ
  • હરિયાણા સરકાર દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતી સમિક્ષા બેઠક
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ સમીક્ષા બેઠકમાં રહેશે હાજર
  • ગુજરાતના કૃષિ મંત્રી અને શિક્ષણમંત્રી પણ રહેશે ઉપસ્થિત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે હરિયાણાના પ્રવાસે જવાના છે. આ પ્રવાસ દરમિયાન  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  નેચરલ ફાર્મિગ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે.આ ઉપરાંત હરિયાણાના ગુરૂકુળ કુરુક્ષેત્રની ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટમાં પણ જશે. હરિયાણા સરકાર દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતીની સમીક્ષા બેઠક પણ કરશે. આ સમીક્ષા બેઠકમાં ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત પણ આ સમીક્ષા બેઠકમાં હાજર રહેશે.આ કાર્યક્રમમાં  ગુજરાતમાં કૃષિ મંત્રી અને શિક્ષણમંત્રી પણ ઉપસ્થિતિ રહેશે