Not Set/ વંદો … પકડીને કાચા જ ખાઈ જાય છે આ બંને બહેનો, જોઈને તમારા તો હોશ જ ઊડી જશે…

વંદો…. નામ સાંભળતા જ પહેલી નજરે ઘણા ને ચીતરી ચઢતી હશે કે, ઊબકા આવતા હશે..  પણ હકીકતે આ બંને બહેનો આ વિચિત્ર પ્રાણીને કાચું જ ખાઈ જાય છે. મલેશિયાના મીડિયામાં પ્રકાશિત થયેલા એક સમાચાર મુજબ, એક મહિલાએ પોતાના ફેસબુક પેજ પર એક ઘટના શેર કરી છે. જે મુજબ, જ્યારે તે તેની બંને પુત્રીઓ મસ્તી કરવાનો […]

Top Stories World
વંદો ... પકડીને કાચા જ ખાઈ જાય છે આ બંને બહેનો, જોઈને તમારા તો હોશ જ ઊડી જશે...

વંદો…. નામ સાંભળતા જ પહેલી નજરે ઘણા ને ચીતરી ચઢતી હશે કે, ઊબકા આવતા હશે..  પણ હકીકતે આ બંને બહેનો આ વિચિત્ર પ્રાણીને કાચું જ ખાઈ જાય છે.

C3 વંદો ... પકડીને કાચા જ ખાઈ જાય છે આ બંને બહેનો, જોઈને તમારા તો હોશ જ ઊડી જશે...

મલેશિયાના મીડિયામાં પ્રકાશિત થયેલા એક સમાચાર મુજબ, એક મહિલાએ પોતાના ફેસબુક પેજ પર એક ઘટના શેર કરી છે. જે મુજબ, જ્યારે તે તેની બંને પુત્રીઓ મસ્તી કરવાનો અવાજ બંધ થયો તો, અને શાંતિથી બેઠેલી જોઈ તો તેને નવાઈ લાગી. અને તેણીની બંને પુત્રીને જોવા માટે જાય છે તો… તે તેની બંને દીકરીને જોઈને ડઘાઈ ગઈ હતી. અને ચીસો પાડવા લાગી હતી.

C4 વંદો ... પકડીને કાચા જ ખાઈ જાય છે આ બંને બહેનો, જોઈને તમારા તો હોશ જ ઊડી જશે...

મહિલાએ કહ્યું કે તેની બંને પુત્રી નાસ્તો કરી રહી હતી. અને તેમના નાસ્તામાં હતા વંદા, જી હાં… સાચું સાંભળ્યુ, વંદા જ ખાઈ રહી હતી.  મહિલાએ બંને યુવતીનો ફોટો ફેસબુક પર મૂક્યો હતો. તે તસવીરમાં, છોકરીઓ કેમેરાની સામે જોઈ રહી છે અને તેમની સામે અડધો ખાધેલો કોકરોચ પડેલો છે. મહિલાના જણાવ્યા મુજબ, આ ઘટના પહેલા તેણે બંને દીકરીના ડાયપર બદલીને તેમને દૂધ પીવડાવ્યું હતું. આ પછી મહિલાએ કહ્યું કે હું ફરીથી મારા ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી. આ પછી, જ્યારે તે મહિલા થોડીવાર પછી તેની છોકરીઓને જોવા ગઈ હતી, ત્યારે તે દ્રશ્ય જોઇને તે એક ચીસો ગળી ગઈ હતી. તેની બંને દીકરીઓ વંદા ખાતી હતી.

C5 વંદો ... પકડીને કાચા જ ખાઈ જાય છે આ બંને બહેનો, જોઈને તમારા તો હોશ જ ઊડી જશે...

મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, વંદોની પાંખોના તૂટેલા ટુકડાઓ છોકરીઓના મોઢામાં  અટવાઈ ગયા હતા અને એક પુત્રી કોકરોચનો પગ તેના મોંમાંથી બહાર કાઢવા જ નહોતી દેતી, ખૂબ જ મુશ્કેલીથી તેણીનીએ દીકરીના મોઢા માં થી વંદનો પગ બહાર કાઢ્યો હતો. આ ઘટના દરમિયાન તેણીનીને ખૂજ ઊબકા વળ્યા હતા. તેની ફેસબુક પોસ્ટ પર લોકોએ ખૂબ જ આનંદ માણ્યો છે. . આ પોસ્ટ પર ઘણા લોકોએ મહિલાની પોસ્ટનો આનંદ માણ્યો, અને કેટલાકએ તેના પર કટાક્ષ કર્યો છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 વંદો ... પકડીને કાચા જ ખાઈ જાય છે આ બંને બહેનો, જોઈને તમારા તો હોશ જ ઊડી જશે...

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.