Not Set/ અમૂલ દૂધમાં પ્લાસ્ટિકની મિલાવટ થતી હોવાનો વીડિયો બનાવનારા વ્યક્તિ સામે UPના પ્રયાગરાજમાં ફરિયાદ દાખલ

છેલ્લા કેટલાક સમયથી સોસીયલ મીડિયામાં અમુલ દુધમાં પ્લાસ્ટિક ની મિલાવત થતી હોવાનો વિડીયો ફરી રહ્યો હતો. આ વિડીયો અમુલ દુધ ઉત્પાદકો ના અધિકારીઓના ધ્યાનમાં આવતા તેમને આ અંગે કાર્યવાહી હાથ ધરી હતી. જે અનુસાર આ વિડીઓ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના એક વ્યક્તિ દ્વારા સોસીયલ મીડિયામાં ફરતો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. અમૂલ દૂધમાં પ્લાસ્ટિકની મિલાવટ થતી […]

Gujarat Others
surat 5 અમૂલ દૂધમાં પ્લાસ્ટિકની મિલાવટ થતી હોવાનો વીડિયો બનાવનારા વ્યક્તિ સામે UPના પ્રયાગરાજમાં ફરિયાદ દાખલ

છેલ્લા કેટલાક સમયથી સોસીયલ મીડિયામાં અમુલ દુધમાં પ્લાસ્ટિક ની મિલાવત થતી હોવાનો વિડીયો ફરી રહ્યો હતો. આ વિડીયો અમુલ દુધ ઉત્પાદકો ના અધિકારીઓના ધ્યાનમાં આવતા તેમને આ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.

જે અનુસાર આ વિડીઓ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના એક વ્યક્તિ દ્વારા સોસીયલ મીડિયામાં ફરતો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

FIR અમૂલ દૂધમાં પ્લાસ્ટિકની મિલાવટ થતી હોવાનો વીડિયો બનાવનારા વ્યક્તિ સામે UPના પ્રયાગરાજમાં ફરિયાદ દાખલ

અમૂલ દૂધમાં પ્લાસ્ટિકની મિલાવટ થતી હોવાનો વીડિયો બનાવનારા વ્યક્તિ સામે અમૂલે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ફરિયાદ દાખલ કરી છે. આશુતોષ શુક્લા નામની આ વ્યક્તિએ એક વીડિયોમાં એવો દાવો કર્યો હતો કે અમૂલ ગોલ્ડની થેલીમાં પ્લાસ્ટિક મેળવવામાં આવે છે. આ વીડિયો જ્યારે અમૂલના અધિકારીઓના ધ્યાનમાં આવ્યો, તો ફેડરેશને સૌપ્રથમ આશુતોષ શુક્લાનો સંપર્ક કરી આ વીડિયો હટાવવા સૂચના આપી હતી.

પરંતુ  આશુતોષે વીડિયો હટાવવાનો ઈનકાર કરતા અમૂલ તરફથી પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. સાથે જ અમૂલે સ્પષ્ટતા કરી કે અમૂલ પોતાની કોઈ પણ બ્રાન્ડને માર્કેટમાં મૂકતા પહેલા 4 વખત ટેસ્ટિંગ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.