Not Set/ અમદાવાદઃ હાટકેશ્વરમાં ભર ઉનાળે પડ્યો ભુવો

અમદાવાદ,  અમદાવાદમાં ભર ઉનાળે ભુવો પડતા કુતૂહલ સર્જાયું છે.અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ મંદિર પાસે આ ભુવો પડ્યો હતો.બે દિવસ પહેલા આજ જગ્યા પર રોડ બેસી ગયો હતો. જે બાદ આજે મોટો ભુવો પડ્યો છે.રોડની વચ્ચે અચાનક પડેલા આ ભુવાના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થઈ રહ્યો છે.તંત્ર દ્વારા હાલ ભુવાને પતરાના સ્ટેન્ડ દ્વારા કોર્ડન કરી […]

Top Stories Ahmedabad Gujarat Videos
tr 15 અમદાવાદઃ હાટકેશ્વરમાં ભર ઉનાળે પડ્યો ભુવો

અમદાવાદ, 

અમદાવાદમાં ભર ઉનાળે ભુવો પડતા કુતૂહલ સર્જાયું છે.અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ મંદિર પાસે આ ભુવો પડ્યો હતો.બે દિવસ પહેલા આજ જગ્યા પર રોડ બેસી ગયો હતો. જે બાદ આજે મોટો ભુવો પડ્યો છે.રોડની વચ્ચે અચાનક પડેલા આ ભુવાના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થઈ રહ્યો છે.તંત્ર દ્વારા હાલ ભુવાને પતરાના સ્ટેન્ડ દ્વારા કોર્ડન કરી દેવાયો છે. ત્યારે વહેલી તકે આ વિસ્તારમાં સમારકામ હાથ ધરવામાં આવી તેવી માગ ઉઠી છે.