Not Set/ Mantavya News bell 26/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

HL 8 AM આજે મહારાષ્ટ્રમાં રાજ્યપાલની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સવારે 10.30 કલાકે સુનાવણી…આજે આવી શકે છે મહત્વનો ચુકાદો 10.30 કલાકે ‘સુપ્રીમ’ ચુકાદો ——————— આજે 26/11 હુમલાની 11મી વરસી…..2008માં મુંબઇમાં આતંકી હુમલામાં 174 લોકોનાં થયાં હતાં કરૂણ મોત 26/11 હુમલાની 11મી વરસી ——————– અયોધ્યા વિવાદ મુદ્દે સુન્ની વક્ફ બોર્ડની મળશે મહત્વની બેઠક….અયોધ્યામાં જમીન ગ્રહણ મુદ્દે […]

Top Stories
Untitled 39 Mantavya News bell 26/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

HL 8 AM

આજે મહારાષ્ટ્રમાં રાજ્યપાલની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સવારે 10.30 કલાકે સુનાવણી…આજે આવી શકે છે મહત્વનો ચુકાદો
10.30 કલાકે ‘સુપ્રીમ’ ચુકાદો
———————

આજે 26/11 હુમલાની 11મી વરસી…..2008માં મુંબઇમાં આતંકી હુમલામાં 174 લોકોનાં થયાં હતાં કરૂણ મોત
26/11 હુમલાની 11મી વરસી
——————–

અયોધ્યા વિવાદ મુદ્દે સુન્ની વક્ફ બોર્ડની મળશે મહત્વની બેઠક….અયોધ્યામાં જમીન ગ્રહણ મુદ્દે આવી શકે છે નિર્ણય
સુન્ની વક્ફ બોર્ડની બેઠક
———————

અમદાવાદમાં BRTS રૂટનું ગૃહરાજ્યમંત્રી કરશે નિરીક્ષણ….BRTS કોરિડોરમાં વાહન ચલાવનારની થશે ધરપકડ,નોંધાશે ફોજદારી ગુનો વાહન ચલાવતા સાવધાન
———————-

નિત્યાનંદ આશ્રમ વિવાદ મુદ્દે એકબાજુ હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ અરજી મુદ્દે સુનાવણી..તો બીજી બાજુ તત્વપ્રિયાએ વીડિયોમાં કહ્યું-નથી થયું અમારું અપહરણ હેબિયર્સ કોર્પસ મુદ્દે સુનાવણી
——————-

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત….મોટાભાગનાં શહેરોમાં ગગડયો ઠંડીનો પારો,નલિયા 16 ડિગ્રી સાથે ઠુંઠવાયું
નલિયા 16 ડિગ્રી સાથે ઠંડુગાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.