Election/ કોંગ્રેસે ભાવનગર મનપાનાં 11 વોર્ડ માટે 24 ઉમેદવારોની યાદી કરી જાહેર

ભાવનગર મનપાનાં 11 વોર્ડનાં 24 ઉમેદવારોની યાદી કોંગ્રેસે જાહેર કરી છે.

Gujarat Others
1

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે આ ચૂંટણીને લઈને કોના પર આખરી મહોર લાગશે તે અંગે ઘણા સમયથી થઇ રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે.

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે  હવે ભાવનગર મહાનગરપાલિકાની યાદી કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, ભાવનગર મનપાનાં 11 વોર્ડનાં 24 ઉમેદવારોની યાદી કોંગ્રેસે જાહેર કરી છે.

PICTURE 4 56 કોંગ્રેસે ભાવનગર મનપાનાં 11 વોર્ડ માટે 24 ઉમેદવારોની યાદી કરી જાહેર

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુરુવારનાં રોજ ભાજપે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જે બાદ ભાજપ પ્રદેશ પ્રમુખે આજે 12.39 નાં સમયે નામાંકન પત્ર ભરવાનો તેમના ઉમેદવારોને આદેશ આપ્યો હતો. જો કે ઘણા વિસ્તારોમાં નામાંકન પત્ર સમયસર ન ભરાયા હોવાનુ પણ સુત્રો જણાવી રહ્યા છે.

ભાવનગરનાં કોંગ્રેસનાં ઉમેદવારોની યાદી જાહેર

PICTURE 4 54 કોંગ્રેસે ભાવનગર મનપાનાં 11 વોર્ડ માટે 24 ઉમેદવારોની યાદી કરી જાહેર

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો