Election/ કોંગ્રેસની બીજી યાદી જાહેર – અમદાવાદ કોર્પોરેશન માટે ઉમેદવારોના નામ જાહેર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં ઉમેદવારોની કોંગ્રેસની બીજી યાદી જાહેર કરી દેવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી યાદીમાં અમદાવાદ કોર્પોરેશન માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે

Top Stories Gujarat Others
Congress Logo કોંગ્રેસની બીજી યાદી જાહેર - અમદાવાદ કોર્પોરેશન માટે ઉમેદવારોના નામ જાહેર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં ઉમેદવારોની કોંગ્રેસની બીજી યાદી જાહેર કરી દેવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી યાદીમાં અમદાવાદ કોર્પોરેશન માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, હાલ સામે આવેલી યાદીમાં અમદાવાદ મહાનગરપાલિકાનાં ફક્ત 10 વોર્ડ માટેનાં જ કોંગ્રેસના ઉમેદવારોના નામ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં કુલ 38 ઉમેદવારોના નામ કોંગ્રેસ દ્વારા જાહેર કર્યા છે. આધારભૂત સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, બાકીનાં ઉમેદવારોનાં નામો પણ ખુબ જલ્દીથી સામે આવી જશે.

તો ચાલો નજર કરીએ જાહેર કરાયેલા 10 વોર્ડમાં કોને કોને ઉમેદવારીમાં સ્થાન આપવામાં આવ્યું છે. – અહીં ક્લિક કરી આપ વાંચી શકો છે  – કોંગ્રેસનાં અમદાવાદનાં 10 વોર્ડનાં જાહેર કરેલા ઉમેદવારોની યાદીahmedabad city

AHD કોંગ્રેસની બીજી યાદી જાહેર - અમદાવાદ કોર્પોરેશન માટે ઉમેદવારોના નામ જાહેર

AHD2 કોંગ્રેસની બીજી યાદી જાહેર - અમદાવાદ કોર્પોરેશન માટે ઉમેદવારોના નામ જાહેર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…