Not Set/ સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો : ફરીથી 10 દરવાજા ખોલાયા

ઉપરવાસમાંથી સતતપાણીની આવકને અરને સરદાર સરોવર ડેમ ની સપાટ સતત વધી રહી છે. હાલમાં ડેમ ની સપાટી 133.62 મીટર થઈ છે.  ઉપરવાસમાંથી 2.64 લાખ ક્યુસેક પાણીની આવક થવાથી ડેમની સપાટી 133.62 મીટર પર પોહચી છે. ડેમમાં થી 1,23,900 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.  સતત પાણીની આવક ને કારણે ડેમનીઓ સ્પતિમાં થતાં સતત વધારે કારણે […]

Top Stories Gujarat Others
સરદાર સરોવર સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો : ફરીથી 10 દરવાજા ખોલાયા

ઉપરવાસમાંથી સતતપાણીની આવકને અરને સરદાર સરોવર ડેમ ની સપાટ સતત વધી રહી છે. હાલમાં ડેમ ની સપાટી 133.62 મીટર થઈ છે.  ઉપરવાસમાંથી 2.64 લાખ ક્યુસેક પાણીની આવક થવાથી ડેમની સપાટી 133.62 મીટર પર પોહચી છે. ડેમમાં થી 1,23,900 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

 સતત પાણીની આવક ને કારણે ડેમનીઓ સ્પતિમાં થતાં સતત વધારે કારણે ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે.  છેલ્લા કેટલાક દિવસથી સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. જેના કારણે ડેમની  સપાટીમાં પણ સતત વધારો નોધાઈ રહ્યો છે.

પાણીની આવકને કારણે રિવર બેડ પાવર હાઉસના 200 મેગા વોટની ક્ષમતા વાળા 6 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યા છે. જેમાં  24 કલાક વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.