Ahmedabad/ કોરોનાના ટેસ્ટિંગ બુથ ફરી શરૂ કરાયા

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધવાની ભીતીને લઈને સરકાર દ્વારા ફરી એકવાર કોરોના ડોમ ચાલુ કરવામાં આવ્યા છે. થોડા દિવસો

Ahmedabad Gujarat Trending
accident 18 કોરોનાના ટેસ્ટિંગ બુથ ફરી શરૂ કરાયા

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત ઘટાડો નોધાઇ રહ્યો છે. પરંતુ મહારાષ્ટ્ર અને કેરળમાં વકરેલા કોરોના કેસ અને મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવેળા લોક ડાઉનને પગલે ગુજરાતમાં પણ સરકાર સતર્ક બની છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધવાની ભીતીને લઈને સરકાર દ્વારા ફરી એકવાર કોરોના ડોમ ચાલુ કરવામાં આવ્યા છે. થોડા દિવસો અગાઉ સરકાર દ્વારા રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો નોધાતા કોરોના ટેસ્ટીંગ ડોમ બંધ કરી દેવામાં આવ્યા હતા. હાલ અમદાવાદ મનપા તો કોરોનાને લઇ સતર્ક બની છે અને ડોમ ચાલુ કરી દીધા છે.  જોધપુર, નારણપુરા, પાલડી સહિતના વિસ્તારોમાં અનેક ડોમ પુનઃ શરૂ કરવામાં આવ્યા છે.

Political / પોંડિચેરીમાં તુટી કોંગ્રેસની સરકાર, નારાયણસામી સરકાર બહુમત સાબિત કરવામાં નિષ્ફળ

annouced / રક્ષાક્ષેત્રમાં ખાનગીકરણ વધારવાનો પ્રયાસ, સેનાને આધુનિક બનાવવા પ્રતિબદ્ધ : PM મોદી

પરંતુ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તેના પ્રચાર પ્રસારમાં જે રીતે ચૂંટણી સભા, રેલી વિગેરેમાં લોકો કોરોનાના ભય વિના માસ્ક વિના ફરી રહ્યા છે. તે જોતા રાજ્યમાં ફરી એકવાર કોરોના વકરવાની ભીતિ રહેલી છે.