Corona effect/ રાજકોટમાં કોરોનાનો ફુંફાડો : સિવિલ મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના 5 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત

રાજ્યભરમાં ચૂંટણીના માહોલમાં લોકો સોશિયલ અને માસ્ક વગેરેની તકેદારી લેવાનું ભૂલ્યા છે ત્યારે તેની વચ્ચે રાજકોટમાં મહાપાલિકાની ચૂંટણી બાદ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલની મેડીકલ કોલેજમાં

Top Stories Gujarat
PDUMC Rajkot રાજકોટમાં કોરોનાનો ફુંફાડો : સિવિલ મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના 5 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત

રાજ્યભરમાં ચૂંટણીના માહોલમાં લોકો સોશિયલ અને માસ્ક વગેરેની તકેદારી લેવાનું ભૂલ્યા છે ત્યારે તેની વચ્ચે રાજકોટમાં મહાપાલિકાની ચૂંટણી બાદ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલની મેડીકલ કોલેજમાં કોરોનાનો ફફડાટ ફેલાયો છે. ફર્સ્ટ યરના પાંચ વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે. માર્ચ એન્ડીંગની પરીક્ષા યોજાઇ તે પહેલા જ કોરોનાએ તરખાટ મચાવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Corona effect / હરિયાણાના કરનાલ જિલ્લાના છાત્રાલયમાં કોરોના વિસ્ફોટ‌ : એકસાથે 54 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ

pdu રાજકોટમાં કોરોનાનો ફુંફાડો : સિવિલ મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના 5 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત

 

આ સાથે જ અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટીંગ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.સિવિલની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા જ આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.

Corona Virus / અહીં કોરોનાની રસીના બે ડોઝ લીધા છતાં પણ હેલ્થ વર્કરને એન્ટીબોડી નહીં બન્યા : કોરોના પડકારરૂપ

Pandit Deendayal Upadhyay Medical College, Rajkot: Admission 2021, Courses,  Fee, Cutoff, Ranking, Placements & Scholarship

કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓ અને અન્ય લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. રાજકોટમાં  સાંજ સુધીમાં કોરોનાના નવા 52 કેસ નોંધાયા છે. જેમાંથી 45 કેસ રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે 39 દર્દીઓ સાજા થયા છે.

Election Result / ગામડે ગામડે ખીલ્યું ‘કમળ’, ‘કોંગ્રેસ’ને ન મળ્યો કોઇ સ્કોપ

રાજકોટ સિવિલની મેડીકલ કોલેજમાં કોરોનાનો ફફડાટ : ફર્સ્ટ યરના પાંચ વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…