Covid-19/ રાજ્યમાં નામશેષ થતો કોરોના, આજે નોધાયા માત્ર આટલાં કેસ

રાજ્યમાં નામશેષ થતો કોરોના, આજે નોધાયા માત્ર આટલાં કેસ

Top Stories Gujarat Others
corona ૧૧૧૧ 55 રાજ્યમાં નામશેષ થતો કોરોના, આજે નોધાયા માત્ર આટલાં કેસ

વૈશ્વિક મહામારી  કોરોનાએ વિશ્વ આખાને પોતાના ભરડામાં લીધુ છે. ત્યારે વિશ્વના અનેક દેશો આજે પણ કોરોના સામે લડી રહ્યા છે. અને ફરીવાર લોકડાઉન ના સહારે જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત માટે સારા કહી શકાય તેવા સમાચાર છે. રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોધાઇ રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 495 કોરોના નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંક 2,56,367 ઉપર પહોચ્યો છે.

corona ૧૧૧૧ 56 રાજ્યમાં નામશેષ થતો કોરોના, આજે નોધાયા માત્ર આટલાં કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2 લોકોનાં મૃત્યુ થયા છે. તો રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 700 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,45,807 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6193 છે.

Rajkot / વધુ એક શાળામાં કોરોનાનો પ્રવેશ,  શું વાલી બાળકોને મોકલશે શાળ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…