Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાનો અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંક નોધાયો

મહારાષ્ટ્રમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યરે ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં છેલ્લા ૪ કલાકમાં ૩૦૫૩૫ નવા કેસ નોધાવવા પામ્યા છે. મુબઈમાં અત્યાર સુધીનો સૌથી મોટો કોરોનાનો આંકડો નોધાવવ પામ્યો છે. ત્યારે મુંબઈમાં કોરોનાના કેસમાં વધારો થતા લોકોને સાવચેતી રાખવાની સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં એકાએક વધારો થઈ રહ્યો છે. […]

India
download 9 મહારાષ્ટ્રમાં કોરોનાનો અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંક નોધાયો

મહારાષ્ટ્રમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યરે ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં છેલ્લા ૪ કલાકમાં ૩૦૫૩૫ નવા કેસ નોધાવવા પામ્યા છે. મુબઈમાં અત્યાર સુધીનો સૌથી મોટો કોરોનાનો આંકડો નોધાવવ પામ્યો છે. ત્યારે મુંબઈમાં કોરોનાના કેસમાં વધારો થતા લોકોને સાવચેતી રાખવાની સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં એકાએક વધારો થઈ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાક કોરોનાના નવા ૩૦૫૩૫ કેસ નોધાવવા પામ્યા છે. જે  આકડો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો નોધાવવા પામ્યો છે. ત્યારે ગત રોજ મહારાષ્ટ્રના મંત્રી કોરોના સંક્રમિત બન્યા હતા. ત્યારે આજે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કોરોનાના કેસ નોધાવવા પામ્યા છે.  મુંબઈમાં નવા ૩૭૭૮ કેસ નોધાવવા પામ્યા છે. ત્યારે હજુ પણ કોરોના સંક્રમિતોનો આંક વધશે તેવું લોકો માની રહ્યા છે.  ત્યારે સાવચેતીના ભાગરૂપે સરકાર દ્વારા મહારાષ્ટ્રમાં  પ્રવેશવાના પોઈન્ટ પર આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ જ મહારાષ્ટ્રમાં પ્રવેશ આપવામાં આવે છે.