Not Set/ રાજસ્થાનમાં એન્ટ્રી સમયે કોરોના રિપોર્ટ ફરજીયાત

૭૨ કલાકથી વધુ જુનો રિપોર્ટ નહિ ચાલે

Gujarat Others
rajasthan haryana border 6079216 835x547 m રાજસ્થાનમાં એન્ટ્રી સમયે કોરોના રિપોર્ટ ફરજીયાત

આબુ જતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ૨૫ માર્ચથી જતા લોકોનો કોરોના રિપોર્ટ સાથે હોવો ફરજિયાત નેગેટીવ ટેસ્ટ રિપોર્ટ સાથે હોવો જરૂરી છે. ત્યારે ૨૫ માર્ચથી નેગેટીવ રિપોર્ટ સાથે હોવો જરૂરી છે. તેમજ ૭૨ કલાકથી વધુ જુનો રિપોર્ટ નહિ ચાલે તેવું પણ  જાણવા મળી રહ્યું છે.

રાજસ્થાનમાં કોરોના સંક્રમણ વધતા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતથી રાજસ્થાન આબુ જતા લોકોએ ફરજિયાત RTPCR  નેગેટીવ ટેસ્ટ ફરજીયાત હોવાનું  નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે ૨૫ મી માર્ચથી રાજસ્થાનના આબુ જતા ગુજરાતીઓએ નેગેટીવ રિપોર્ટ ફરજીયાત સાથે હોવો જોઈએ. તેવું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે RTPCR ટેસ્ટ રાજસ્થાનમાં એન્ટ્રી સમયે જ ચેક કરવામાં આવશે. તેમજ ૭૨ કલાકથી વધુ જુનો રિપોર્ટ નહિ ચાલે તેવું પણ જાહેર કરવામાં આવ્યું છે.