અમદાવાદ/ કોર્પોરેશન નો કુતરાનો કરોડો ખર્ચ ,છતાં કુતરા કરડવાની અધધ ફરિયાદો

અમદાવાદ માં એક કુતરા પાછળ કોર્પોરેશન કેટલો ખર્ચ કરે છે એ જાણીને તમને આંચકો લાગી જાશે ?? અને કોર્પોરેશનમાં દર વર્ષ 8000 જેટલીનો ફરિયાદ નોંધાય છે.

Top Stories Ahmedabad Gujarat
કોર્પોરેશન
  • કોર્પોરેશન માં દર વર્ષ 8000 જેટલી ફરિયાદ નોંધાય
  • રાજ્યમાં રખડતા કુતરાઓ અને રખડતા પશુઓનો વધ્યો ત્રાસ
  • આમદાવાદમાં વર્ષ 2018 થી 2023 સુધીમાં કુતરા કરડવાની ફરિયાદ

@મેહુલ દુધરેજીયા

Ahmedabad News: રખડતા કુતરાઓને પકડવા માટે કોર્પોરેશન દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.ચાર સંસ્થાઓને કુતરા પકડવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે તેમ છતાં પણ કુતરાઓ પકડવામાં ઉદાસીનતા જોવા મળે છે.ત્યારે કરોડો ના ખર્ચ બાદ પણ લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે તે કેટલું યોગ્ય કહેવાય ?

અમદાવાદ માં એક કુતરા પાછળ કોર્પોરેશન કેટલો ખર્ચ કરે છે એ જાણીને તમને આંચકો લાગી જાશે ?? અને કોર્પોરેશનમાં દર વર્ષ 8000 જેટલીનો ફરિયાદ નોંધાય છે.તેમ છતાં રાજ્યમાં રખડતા કુતરાઓ લોકોને હંમેશા ટાર્ગેટ કરીને કરડી જાય છે.રાજ્યમાં દિવસે દિવસે રખડતા કુતરાઓ અને રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે.

રાજ્ય સરકાર હોય કે કોર્પોરેશન કુતરાના ખસીકરણ કરીને તેની સંખ્યા ઓછી કરવાનો પ્રયાસ કરે છે.તેમ છતાં નાના બાળકો હોય કે મોટા વ્યક્તિઓ હોય દરેકને રસ્તે રખડતા કુતરાઓ કરડી જ જાય છે.આમદાવાદ શહેરના ના વર્ષ 2018 થી વર્ષ 2023 સુધીના આંકડા સામે આવ્યા છે જેમાં એવરેજ 8000 જેટલી કુતરા કરડવાની ફરિયાદ તંત્ર ને મળે છે.

વર્ષ          ફરિયાદો         ખસીકરણ

2018        14187          18219    

2019        3718            36363

2020        2576            21502

2021        4094            30630

2022        8509            46471

2023        7976             28958 

ગુજરાત વિધાનસભામાં પણ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા એ આ ખસીકરણ મામલે વારંવાર સવાલો ઉઠાવ્યા છે..ધારાસભ્યે જણાવ્યું કે કોર્પોરેશન ની કામગીરી ફક્ત કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે..જેનો શિકાર સામાન્ય લોકો થઇ રહ્યા છે..

રખડતા કુતરાઓને પકડવા માટે કોર્પોરેશન દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે..ચાર સંસ્થાઓને કુતરા પકડવા માટે ની જવાબદારી સોંપવામાં આવી છે તેમ છતાં પણ કુતરાઓ પકડવામાં ઉદાસીનતા જોવા મળે છે..ત્યારે કરોડો ના ખર્ચ બાદ પણ લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે તે કેટલું યોગ્ય કહેવાય ?


whatsapp ad White Font big size 2 4 કોર્પોરેશન નો કુતરાનો કરોડો ખર્ચ ,છતાં કુતરા કરડવાની અધધ ફરિયાદો


આ પણ વાંચો:અમેરિકા મોકલવાના કબૂતરબાજી કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો

આ પણ વાંચો:જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ISP દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત

આ પણ વાંચો:અમદાવાદ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું, નવા 12 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન કર્યા તૈયાર

આ પણ વાંચો:સુરતમાં ભરચક રોડ પર સ્કેટિંગ કરતા યુવાનનો વીડિયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસ