Not Set/ સેકન્ડ વેવના અંતિમ દોરમાં દેશ : નવા કેસ નોંધાયા આટલા

દેશ સેકન્ડ વેવના અંતિમ દોરમાં પહોંચી ગયો છે.આજે પણ નવા નોંધાયેલા કેસ કરતા રિકવરી વધારે નોંધવામાં આવી છે.છેલ્લાં 24 કલાકમાં 94 હજાર નવા કેસ સામે આવ્યા છે. જ્યારે રિકવરી 24 કલાકમાં

Top Stories India
corona country સેકન્ડ વેવના અંતિમ દોરમાં દેશ : નવા કેસ નોંધાયા આટલા

દેશ સેકન્ડ વેવના અંતિમ દોરમાં પહોંચી ગયો છે.આજે પણ નવા નોંધાયેલા કેસ કરતા રિકવરી વધારે નોંધવામાં આવી છે.છેલ્લાં 24 કલાકમાં 94 હજાર નવા કેસ સામે આવ્યા છે. જ્યારે રિકવરી 24 કલાકમાં દોઢ લાખ નોંધાઈ છે.આ સાથે જ એક્ટિવ કેસ હવે પોણા બાર લાખ નજીક નોંધવામાં આવ્યા છે.જ્યારે કુલ કેસની સંખ્યા 2.91.82.072 થઇ છે.

new case 1 સેકન્ડ વેવના અંતિમ દોરમાં દેશ : નવા કેસ નોંધાયા આટલા

મૃત્યુ આંક પર નજર કરીએ તો વધુ 6138 લોકોના મોત નિપજ્યા છે. બિહારે મૃત્યુઆંકમાં ફેરફાર દર્શાવ્યો છે.સુધારા સાથે આજે 3,971 મોત દર્શાવ્યાંછે.કુલ મૃત્યુઆંક હવે 3.60 લાખને પાર પહોંચ્યો છે.

new case 2 સેકન્ડ વેવના અંતિમ દોરમાં દેશ : નવા કેસ નોંધાયા આટલા

વિવિધ રાજ્યમાં કોરોનાના નવા કેસના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ તામિલનાડુમાં 17.321 કેસ, કેરળમાં 16.204 કેસ,મહારાષ્ટ્રમાં 10.989 કેસ, કર્ણાટકમાં 10.959 કેસ, આંધ્રપ્રદેશમાં 8766 કેસ,ઓરિસ્સામાં 6019 કેસ, પશ્ચિમ બંગાળમાં 5384 કેસ,આસામમાં 3751 કેસ નોંધાયા છે.

majboor str 12 સેકન્ડ વેવના અંતિમ દોરમાં દેશ : નવા કેસ નોંધાયા આટલા