Curfew/ અમદાવાદમાં આજ રાતથી બે દિવસ કર્ફ્યુ, રેલ મુસાફરો માટે તંત્ર દ્વારા કરાઈ વ્યવસ્થા, રેલવેથી મુસાફરોને વિવિધ વિસ્તારોમાં ઉતારવા વિશેષ બસો, 40 જેટલી બસો તંત્ર દ્વારા મુકાઈ

અમદાવાદમાં આજ રાતથી બે દિવસ કર્ફ્યુ, રેલ મુસાફરો માટે તંત્ર દ્વારા કરાઈ વ્યવસ્થા, રેલવેથી મુસાફરોને વિવિધ વિસ્તારોમાં ઉતારવા વિશેષ બસો, 40 જેટલી બસો તંત્ર દ્વારા મુકાઈ

Ahmedabad Gujarat Breaking News
railway station અમદાવાદમાં આજ રાતથી બે દિવસ કર્ફ્યુ, રેલ મુસાફરો માટે તંત્ર દ્વારા કરાઈ વ્યવસ્થા, રેલવેથી મુસાફરોને વિવિધ વિસ્તારોમાં ઉતારવા વિશેષ બસો, 40 જેટલી બસો તંત્ર દ્વારા મુકાઈ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • અમદાવાદમાં આજ રાતથી બે દિવસ કર્ફ્યુ
  • રેલ મુસાફરો માટે તંત્ર દ્વારા કરાઈ વ્યવસ્થા
  • મુસાફરોને વિવિધ વિસ્તારોમાં ઉતારવા વિશેષ બસો
  • 40 જેટલી બસો તંત્ર દ્વારા મુકાઈ
  • રેલ્વે વ્યવહાર રાબેતા મુજબ છે ચાલું
  • તમામ મુસાફરો અમદાવાદમાં કરી શકશે પ્રવેશ